કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે તૂટતા આભ તૂટી પડ્યું હોય એમ માથે ચડી ગયા છે…જાણો શું કહ્યું કિંજલ દવેએ…

હાલ સોશિયલ મીડિયા ખૂબ ચર્ચામાં આવેલી કિંજલ દવે. હાલ ખૂબ દુઃખી નો માહોલ સર્જાયો છે. કિંજલ દવે એક કલાકાર છે. જે 17 વર્ષની ઉંમરમાં લોકોનું દિલ જીતી લીધું હતું. હાલ કિંજલ દવે માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં તેમની સગાઈ તૂટી ગઈ છે.

આ ઘટના બનતા જ સોશિયલ મીડિયામાં ખૂબ મોટી ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે શૈલેષ સગપરીયા એક પોસ્ટ શેર કરી છે.
આ ઘટના બનતા જ કિંજલ દવેની અને પવન જોશી ની સગાઈ તૂટતા જ કિંજલ દવે ખૂબ જ નારાજ છે. કે પોતાના જીવનનો નિર્યણ લેવાનો બધાને અધિકાર છે. તેવી જ રીતે તેમને નિર્યણ લીધો હશે એમાં તો ક્યાં દુનિયા ઉંચી નીસી થઈ ગઈ ?

ત્યારે હાલ ડિજિટલ સમાચાર વાળા લોકો આ અંગેને લઈને ખૂબ જ મહત્વનું લાગે છે. તે માટે કિંજલ દવે ની સગાઈ તૂટ્યા ના લોકો લોકોને લાગ્યો મોટો આંચકો આવું બધું ટાઈટલ આપીને લોકો માટે જાણે કે પ્રાણઘાતક સમાચાર હોય તેવું ફીલ કરાવે છે.

સાથે એવું પણ કહેવામાં આવ્યું કે વરસાદની મોસમ નથી તો પણ વરસાદ આવતા હજારો ખેડૂતોને રાત દિવસની કાળી મજૂરીથી બધું કામ ધૂળમાં વયું ગયું. હદ ત્યાં થઈ ગઈ જ્યાં આજે પૈસા લઈને પરીક્ષાની તૈયારી કરીને પાસ કરાવી દે છે અને પેપર ફૂટવાથી વિદ્યાર્થીના સપના તૂટી જાય છે.

આંચકો તો ત્યાં લાગે છે જ્યાં દારુણ ગરીબમાં જીવતા જોઈ પરિવાર લોકો મદદ કરવા ખજૂર ભાઈ ખજૂરભાઈ પહોંચે જાય છે પણ આજે નું કાર્ય જવાબદારી છે તે અધિકારી પહોંચી શકતા નથી. પત્રકારોને ખબર છે કે કોઈ સગાઈ તૂટવાનો આંચકો નથી લાગતો અમને માણસે તૂટવાના આંચકા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *