કિંજલ દવેની સગાઈ તૂટ્યા પછી જોવા મળી અલગ જ લૂકમાં – સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાઇરલ

કિંજલ દવેની ફેશન અને સ્ટાઈલ હંમેશા ટ્રેન્ડિંગ રહે છે, પરંતુ આ વખતે તે માત્ર તેના આઉટફિટ વિશે જ નહીં, પણ જે હાલ તેના એકાઉન્ટ ઇન્સ્ટગ્રામ પર એક પોસ્ટ કરતી છે તેમાં તેને જે કૅપ્શન માં એક મેસેજ વિશે પણ હતી. સગાઈ તૂટી ગઈ છે તે સમાચારો હાલ સામે આવ્યા છે, પણ હવે તેણીએ સુંદર રીતે આગળ વધ્યું છે.

ત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે કિંજલ દવે નો ભાઈ આકાશ દવે તેમની બંનેની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેને લઈને આકાશ દવે ની પવન જોશી ની બહેન સાથે સગાઈ કરી હતી. પણ હવે મળતી માહિતી અનુસાર પવનની બહેન અન્ય છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે જેને લઇ કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે.

જ્યારે કિંજલ દવે ની વધારે વાત કરીએ તો કિંજલ દવે ગુજરાતી કલાકાર છે. ત્યારે હાલ કિંજલ દવે ગુજરાતના ખૂણે ખૂણે મોટું નામ છે. ત્યારે હાલ કિંજલ દવે એક પ્રોગ્રામમાં હાજરી આપવા આવી હતી. તેનું નામ “વન લાઈફ, ડ્રગ્સ ફ્રી” નામનો અભિયાન ચાલુ થયું છે. જેમાં તે પ્રોત્સાહન આપવા માટે તે કાર્યક્રમ હાજરી આપવા આવી હતી. તે સમયે દરમિયાન કિંજલ દવે તેના instagram એકાઉન્ટ પર તેને એક સુંદર તસવીર શેર કરી છે.

કિંજલ દવેની હાલ પોસ્ટ જોઈને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે સાથે સાથે લોકો તેને પોસ્ટને શેર પણ કરી રહ્યા છે અને એક અદભુત લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

જ્યારે કિંજલ દવે ખુબ સુંદર સાડી પહેરી છે તેના બ્લાઉઝ મરુંન કલરનો છે. સાથે સાથે તેના કપાળ ઉપર એક બિંદી મુકેલી છે. કિંજલ દવેના હાથમાં એક કંપનીની ઘડિયાળ પણ જોવા મળી રહી છે.

જ્યારે કિંજલ દવે ને નશા મૂકત પ્રોગ્રામમાં તેને લોકોને પ્રોત્સાહન આપવાનું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *