કિંજલ દવેની સગાઈ તૂટ્યા પછી પાવાગઢ મહાકાળી ના મંદિર પહોંચી, ત્યાં જઈને સગાઈ તૂટ્યાનો ખુલ્લાસો કર્યો – જુઓ વિડિઓ

ગુજરાતમાં ખૂબ મોટા કલાકારનું નામ એટલે કે કિંજલ દવે હાલ તેના માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. જેનાથી તેને દિલ તૂટી ગયું. જે હાલ આ અઠવાડિયામાં તેને પવન જોશી સાથે સગાઈ તૂટી ગઈ છે. જેનાથી તે ખૂબ નારાજ છે ત્યારે કિંજલ દવેની સગાઈ નાનપણમાં જ સગાઈ કરી દેવામાં આવી હતી. પરંતુ સમય પહેલા સમાચાર બહાર આવ્યા કે જે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી ગઈ છે.

હાલ કિંજલ દવે ની સગાઈ તૂટ્યા ત્યાર પછી તેને એક પોસ્ટ મૂકી હતી તેમાં તેમણે ખૂબ જ દુઃખદ બહાર આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે કિંજલ દવે ગુરૂવારના દિવસે પોતાના સંબંધી માં પાવાગઢની મહાકાળી માના દરબારમાં પહોંચાડી હતી.

અત્યારે કિંજલ દવે તે ખુશ ખૂબ ખુશાલ જોવા જોઈએ જોવા મળી રહી છે. જોકે હજી સુધી કિંજલ દવે ની સગાઈ કઈ રીતે તૂટી છે. તેનું કોઈ સત્તાવાર કોઈ સામે આવ્યું નથી પણ આવ્યું છે. કે કિંજલ દવે નો ભાઈ પવન જોશી ની બેન સાથે સગાઈ તૂટી ગઈ છે, ત્યારે ત્યારે કિંજલ દવે ની પાસે કઈ તૂટી ગઈ છે અને આજે તે પાવાગઢ માતાજી મહાકાળી માતાના નમન કરવા આવી પહોંચી છે.

જ્યારે કિંજલ દવે ત્યાં કહેવામાં આવ્યું કે હું એક ગુજરાત ટુરિઝમ ના ડોક્યુમેન્ટરી માટે આવીશું તે સમય દરમિયાન મને પાવાગઢમાં માતાજીના દર્શનનો આશીર્વાદનો લાવો મળે તે માટે હું ખૂબ સહભાગ્ય છું.

જ્યારે કિંજલ દવે ભાભી બનવાની હતી પણ તેની એ પવન જોશીની બેન કોઈ બીજાને છોકરા સાથે લગ્ન કરી લીધા. જેના કારણે તેના આકાશ દવે સાથે સંબંધ તૂટી ગયો.

જ્યારે આ સમાચાર બહાર આવ્યા ત્યારે ખબર પડી કે કિંજલ દવે તમામ જોશી સાથેની ડીલીટ કરી દેવામાં આવી છે અને પવન જોશે તેના પોતાના એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાખ્યું છે જેનાથી લોકોને શંકા ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *