લગ્નમાં કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો કપલ ડાન્સ અને કિયારાએ કરેલી મીઠી કિસ તમે નહીં જોઈ હોય – વિડીયો વાઇરલ થઇ રહ્યો છે

હાલ 7 ફેબ્રુઆરીના દિવસે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંને લગ્ન કર્યા છે. જ્યારે આ બંને કપલ શેરશાહ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. અત્યાર સુધી તેને રિલેશનશિપ તેને છુપાવી હતી અને હાલ તેને 7 ફેબ્રુઆરીના દિવસે પેલેસમાં લગ્નના ફેરા ફર્યા. જયારે આ લગ્નમાં મોટા મોટા ઉદ્યોગપતિ અને સેલિબ્રિટી પણ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે તેમના લગ્ન પૂર્ણ થઈ ગયા પછી તે બુધવારના દિવસે જેસલમેર એરપોર્ટ પર પ્રથમ વખત જોવા મળ્યા હતા. જેસલમેર થી દિલ્હી તરફ ઘરે રવાના થઈ ગયા હતા. અત્યારે હાલ બંને કપલે સોશ્યિલ મીડિયામાં એક વિડીયો અપલોડ કર્યો છે. તે વિડિઓ ખુબ સુંદર છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખૂબ સુંદર વિડીયો શુટીંગ કરવામાં આવ્યું છે. જયારે શુક્રવારના બપોરે તેમને લગ્નનો વિડીયો ઉતાર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકે છે કે આ કોઈ સપના નો વિડીયો નથી. વીડિયોમાં એટલું સુંદર દેખાય રહ્યું છે કે તે આ એક ફિલ્મી વિડીયો હોય પણ વાસ્તવિક આ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી નો લગ્નનો રીયલ વિડિયો છે.

વિડીયો ની શરૂઆત થતા જ કિયારા અડવાણી ના ભાઈઓ ફૂલોની ચાદર નીચે પાંખ પર લઈ જતા હોય છે. અને કિયારા ડાન્સ કરતી કરતી સિદ્ધાર્થ તરફ જઈ રહી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું સ્વાગત કરવામાં આવ્યું

જ્યારે જેસલમેર થી દિલ્હી જવા માટે તે એરપોર્ટ આવ્યા અને ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બંને લાલા કલરના કપડા પહેર્યા હતા અને બંને આંખોમાં ખૂબ પ્રેમ દેખાઈ રહ્યો હતો. પછી જ્યારે પછી સિદ્ધાર્થના દિલ્હીના ઘરે ઢોલ વડે નવી બહુ કિયારાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *