કેટરીના કેફ ની જગ્યાએ સ્લાઈસ કંપનીની એડ પર આવી ગઈ કિયારા આડવાણી, લોકો કહી રહ્યા છે કે કિયારા આડવાણીએ કેટરીના કેફ ની એડ ચોરી લીધી…

કિયારા અડવાણીની સુંદરતા લગ્ન પછી ખરેખર ખૂબ જ વધી ગઈ છે. હાલ તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી. જેમાં તેના ફ્રેન્ડ્સ ખુશ થઈ ગયા અને ખૂબ જ કોમેન્ટો કરી રહ્યા છે. હાલમાં જ કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરેલા છે ત્યારબાદ કિયારા અડવાણી લગ્ન પછી તરત જ પોતાના કામ પર આવી ગઈ છે.

સોશિયલ મીડિયા પર કિયારા અવારનવાર ચર્ચા નો વિષય બનતી હોય છે. હાલમાં જ તેણે પોતાના instagram એકાઉન્ટ ઉપર પોતાની તસવીરો શેર કરી હતી જેને જોઈને તમામ લોકોના હોશ ઉડી ગયા છે. કિયારાં અડવાણી એ પીળા કલરનો હોટ આઉટ ફીટ પહેરેલું છે.

સ્લાઈસ કંપની સાથે અભિનેત્રીએ પોતાના વાળને ખુલ્લા છોડેલા છે અને કેમેરાની સામે એક થી એક ચડિયાતા પોઝ આપી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ ફોટોશૂટ સ્લાઈસના પ્રમોશન માટે કરાવવામાં આવ્યું હતું.

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા પછી કિયારા નું નસીબ ચમકી ગયું છે. કિયારાએ કેટરીના કેફ ને છૂટી કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. સ્લાઈસ કંપનીએ કેટરીનાને મૂકીને કિયારાને આ મોકો આપ્યો.

કિયારાએ પોતાની લેટેસ્ટ તસવીરો થી સોશિયલ મીડિયા ઉપર હલચલ મચાવી દીધી છે. કિયારાએ પીળા રંગનો એક ખૂબ જ હોટ ડ્રેસ પહેરેલો છે. જેમાં તે બોલ્ડ અને ખૂબ જ ક્યુટ લાગી રહી છે. આ સ્કટ દેખાવમાં જેટલું સુંદર છે એટલું જ મોંઘુ પણ છે. કિયારાના આ ડ્રેસ ની કિંમત જાણીને તમે પણ ચોકી જશો.

કિયાનો આ ડ્રેસ ઓસ્ટ્રેલિયાની એક બ્રાન્ડનો છે. આ સિમ્પલ દેખાતા બોલ્ડ ડ્રેસ ની કિંમત લગભગ 57 હજારથી પણ વધારે જાણવા મળી છે. જોકે આખા ડ્રેસની વાત કરીએ તો અંદાજે એક લાખ 20 હજારથી પણ વધારે નો થઈ શકે છે.

કેટરીના કેફ ઘણા લાંબા સમયથી સ્લાઈસ કંપની પર એડ આપતી હતી. પરંતુ હવે સ્લાઇસ કંપનીએ આ એડ કરિયાને આપી દીધી છે. કેટરીના કેફ ની આ એડ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહ્યા છીએ તે સમયે કંપનીનું નામ લગભગ નામચીન બની ગયું હતું. હવે કિયારા અડવાણી ના નવા વર્ષની આ કંપનીનો નવો ચહેરો કેટલો ઉપર જાય તે તો સમય જ બતાવશે.

કંપનીએ વિજ્ઞાપનને હાલ જ રિલીઝ કરેલી છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કિયારા આ વિજ્ઞાપનમાં બિલકુલ પણ ફિટ બેસતી નથી. લોકોને ડિમાન્ડ છે કે એડ માં કિયારા ને હટાવીને ફરીથી કેટરીનાને લાવવામાં આવે અને ઘણા લોકોએ ફરિયાદ પણ કરી છે કે કિયારા અડવાણીએ કેટરીના કેફ નું નામ ચોરી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *