ગુજરાતમાં બધા જ લોકો ખજૂર ભાઈને જાણે છે અને ઓળખે પણ છે. ત્યારે તે પોતાના સેવાના કરીને લીધે તે ખૂબ જ ચર્ચામાં રહે છે. ખજૂર ભાઈએ હજારોની સંખ્યામાં ગરીબો લોકોને મકાન બનાવી આપ્યા છે. જેને લઈને ખજૂર ભાઈએ લોકોનું દિલ જીતી લીધું છે.
જ્યારે ખજુરભાઈ ની વધારે વાત કરીએ તો તેને હાલ થોડા સમય પહેલા જ તેને સગાઈ કરી છે. તે યુવતીનું નામ મીનાક્ષી દવે છે. હાલ તેના સગાઈના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
ત્યારે બે દિવસ પહેલા ખજૂર ભાઈ અને તેમની ભાવી પત્ની મીનાક્ષી દવેના તેમના ફોટા ખૂબ ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. જે મીનાક્ષી દવે તેના એકાઉન્ટ ઉપર ફોટા અપલોડ કર્યા હતા. હાલ તે એક લગ્ન પ્રસંગમાં ખજુરભાઈ તેના પોતાના ભાઈના લગ્નમાં મન મૂકીને ડાન્સ કરતા જોવા મળ્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયર વિડીયો તમે જોઈ શકો છો કે તે પોતાના ભાઈને ની જાનમાં ખજૂર ભાઈ ઢોલ ઉપર ચડીને મોજ થી ઊભા રહીને તે ડાન્સ કરતા જોવા મળ્યા છે.જે ખજૂર ભાઈ ના ચાહકો આ વિડીયોને સોશિયલ મીડિયા ઉપર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ખજૂર ભાઈ આટલા મોજમાં છે કે તે ઢોલ વગાડનાર વ્યક્તિ ઉપર ઊભા થઈને મન મૂકીને નાચવા લાગ્યા છે. તે જોઈને બધા બીજા લોકો ખૂબ મોજ મસ્તી કરી રહ્યા છે.
ખજૂર ભાઈ નો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના કોઈ અંગત સંબંધી ભાઈ ના લગ્ન છે તેવું સામે આવી રહ્યું છે. જ્યારે તેને વિડિયો વાયરલ થયો ત્યારે નીતિનભાઈના ચાહકો તે વિડિઓ પર અલગ અલગ કોમેન્ટો કરી રહ્યા છે. અને ખજુરભાઈ ખૂબ મોજ કરાવી રહ્યા છે. તે વીડિયોમાં જોઈ શકે છે.