લગ્ન પ્રસંગે હાજરી આપવા ખજુરભાઈ પહોંચ્યા ભીખકાકાના ઘરે, ભેટી પડ્યા બંને મિત્રો, જુઓ ખાસ તસવીરો

ગુજરાતના ફેમસ ખજુરભાઈને તો તમે જાણતા જ હશો. તેમની સાથે તેમના એક મિત્ર ભીખકાકા જે તેમની સાથે જ રહે છે. હાલ ભીખા કાકા ના ઘરે પ્રસંગ હોવાથી ખજૂર ભાઈ હાજરી આપવા માટે ત્યાં પહોંચ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ ખજૂર ભાઈ અને ભીખા કાકા નાનપણથી જ પાકા ભાઈબંધ હતા. ખજૂર ભાઈ ભીખા કાકા ના ઘરે આખી ટીમ સાથે પહોંચ્યા હતા. ખજૂર ભાઈ ની વાત કરવામાં આવે તો ખજૂર ભાઈ સેવાભાવી વ્યક્તિ છે. તેણે લાખો રૂપિયાનું દાન કર્યું છે અને લોકોને પોતાના ઘર બનાવી દીધા છે. ખજૂર ભાઈ નો સ્વભાવ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ખજૂર ભાઈ ગુજરાતમાં લોકોના ચાહક બન્યા છે.

ખજૂર ભાઈ ગરીબ પરિવારોને ચોપડા, પેન, પેન્સિલ જેવી વસ્તુઓ આપે છે. ખજુરભાઈ ની સેવા વિશે વાત કરીએ તો તે રસ્તા પર એકસીડન્ટ થયેલા પશુઓને સેવા માટે લઈ જાય છે. એટલું જ નહીં તેઓ જ્યાં પણ ફરવા જાય ત્યાં પણ તે દાન કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *