કેજરીવાલની એન્ટ્રીમાં મોદીના નારા લાગ્યા! જુઓ પછી મોદીની એન્ટ્રિ વખતે શું થયું – વિડીયો જોઈને મજા આવી જશે

અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આગમન થયું હતું. કેજરીવાલને જોતા જ યુવાનોમાં મોદી મોદીના નારા લાગ્યા હતા. યુવાનોએ કહ્યું ગુજરાતનો વિકાસ મોદીએ કર્યો છે ગુજરાતમાં આપની સરકાર નહીં. એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ ની એન્ટ્રી પડતા જ રવિશંકર મહારાજના ભક્તોએ મોદીના નારા લગાવ્યા હતા.

સુરતમાં જ્યારે મોદીની એન્ટ્રી થઈ ત્યારે લોકોએ કેજરીવાલના નારા લગાવ્યા. મિત્રો તમે વીડિયોમાં જોઈ શકો છો પીએમ મોદી મોટા વરાછામાં જાહેર સભાને સંબોધતા એરપોર્ટ થી સભા સ્થળ સુધી રોડ માર્ગે નીકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જે રોડ પરથી પસાર થયો તે રોડ પર એટલી ભીડ હતી કે રસ્તા પર બેરીકેટ લગાવવા પડ્યા હતા. PM મોદીના રોડ શો દરમ્યાન લોકોએ કેજરીવાલના નારા લગાવ્યા હતા.

PM Modi ને શા માટે Surat આવવું પડ્યું?
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા સુરતમાં આવીને નારાજ થયેલા પાટીદાર આગેવાનો અને પાટીદાર સમાજને ફરી પાછો આમ આદમી પાર્ટી થી ભાજપ તરફ લઈ આવવા હવે પ્રધાનમંત્રી મોદીને PM Modiને જાતે જ મેદાનમાં ઉતરવાનો વારો આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *