વિકી કૌશલ અને કેટરીના ની જોડી લોકોની સૌથી લોકપ્રિય જોડી છે. લગ્ન કર્યા પછી તેઓ પોતાના રોમેન્ટિક ફોટા અને તસવીરોના કારણે હંમેશા ચર્ચાનો વિષય બની ગયા છે. વિકી નો એક જુનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વિડીયો કરણ જોહરની પચાસમા બર્થડે સેલિબ્રેશન નો છે.
કેટરીના અને વિકી નો વાયરલ વિડીયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પત્ની કેટરીના સાથે વીકી નું કેરિંગ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટરીના કેફ વીકી થી આગળ ચાલે છે. ત્યારે જ કેટરીનાના ડ્રેસ પર પડેલી કરચલી પર વિકી ની નજર પડે છે. અને વીકી તેને યોગ્ય રીતે ઠીક કરે છે.
ટ્રોલ થઈ રહ્યો છે વિકી કૌશલ
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ વિકીને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે વિકી કેટરીનાને ખોટા અડપલા કરે છે. ઘણા લોકો કહે છે આખરે વિકી કરે છે શું?