જુહી ચાલવાએ પોતાના વાડા ફાર્મ હાઉસમાં નવી ઓફિસ બનાવી અને હવે તે ત્યાં જ ખેતી કરી…

બોલીવુડ ના સુપરસ્ટાર તરીકે ગણાતી જુહી ચાવલા જે હાલ કોઈ પણ ફિલ્મ થી દૂર છે. હાલ તે Social Media પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. જ્યારે હાલ આ મહિલાએ પોતાનો ખેતી બિઝનેસ ચાલુ કરી દીધો છે.

આ સમય દરમિયાન જુહી ચાવલાએ પોતાના એકાઉન્ટ ઉપર નવી ઓફિસના એમ કહીને ફોટોનો શેર કર્યા. કહેવાય છે કે તેની નવી ઓફીસ ખૂબ સુંદર છે અને ચાહકો આ ઓફિસને ખૂબ પસંદ કરી રહ્યા છે.

જ્યારે આ બોલીવુડ સુપરસ્ટારની વધારે વાત કરીએ તો તેને જુહીની ઓફિસમાં વાડામાં તેમના ફાર્મ હાઉસમાં છે. ત્યારે તે આ ફાર્મ હાઉસ પર બેઠી જોવા મળે છે અને બતાવી રહી છે કે આ ઓફિસ છે.

તેને ફાર્મ હોઉસના ફોટો શેર કર્યા ત્યારે એક ફોટોમાં તે કેરીના ઝાડ નીચે ખુરશી પર બેઠેલી જોવા મળે છે અને તેની પાસે એક ટેબલ છે તેમાં લેપટોપમાં કામ કરી રહ્યા છે. તેમની સાથે બે ત્રણ લોકો પણ બેઠા છે.

જ્યારે બીજી તસવીરમાં દેખાઈ રહ્યું છે કે તે તેમના ટીમ સ્ટાફ જોવા મળી રહી છે. આ તસ્વીરમાં તેને કેપ્શન માં લખ્યું હતું કે તેણે વાડા ફાર્મ ખાતે પોતાની નવી ઓફિસ ખોલી છે. જેમાં AC oxygen હોય છે.

જ્યારે આ બોલીવુડ ફિલ્મ સ્ટાર જુહી ફિલ્મ મૂકીને તે ખેતી તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ ફિલ્મ સ્ટાર મુંબઈ પાસે તેને બે ફાર્મ હાઉસ આવેલા છે. આ ખેતરો તેમના પિતાએ 20 વર્ષ પહેલા ખરીદ્યા હતા. જે હાલ અત્યારે પણ ખૂબ સારી એવી સંભાળ રાખી રહી છે.

લોકડાઉન સમય પર આ ફિલ્મ સ્ટાર તેના ફાર્મ હાઉસ આવીને ખુબ સરસ સમય પસાર કર્યો હતો અને એની સાથે સાથે ઓર્ગેનિક શાકભાજી ની ખેતી પણ કરી હતી. જેવી કે બટેટા, ટમેટા, કોથમીર જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા હતા અને ઉગાડે છે.

જ્યારે આ ફાર્મ વિશે વધારે વાત કરીએ તો આ ફાર્મ માં બગીચા જેવું લાગી રહ્યું છે .

આ ફિલ્મ સ્ટાર જુહીનું ફાર્મ ખૂબ સારું એવું ધ્યાન રાખીને બનાવવામાં આવ્યું છે અત્યારે તેની ખૂબ એવી સુંદરતા જોવા મળી રહી છે. ત્યારે પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારની ખેતી કરતી હતી.

જ્યારે ખૂબ સમયથી જુહી પોતાના ફિલ્મ પડદા પાસે આવી રહી નથી તે પોતે પોતાના પર્સનલ જીવનમાં ખૂબ આનંદ લઈ રહી છે. જે તેને instagram નો એકાઉન્ટ માધ્યમથી તેને તસ્વીરો શેર કરી હતી જે ચાહકો જોઈને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *