રાજધાની(capital) ભોપાલ(Bhopal)માં MBA સ્ટુડન્ટને લગ્નનું જમવાનું માથે પડી ગયું છે. ખરેખર અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છીએ એ તમે કંઈક ને કંઈક કોઈની પાસે સાંભળે હશે અથવા તો તમારા ગ્રુપ પાસેથી અથવા પરિવાર પાસેથી કોઈને આ વાત તો તમે સાંભળી જ હશે. ઘણા બધા સ્કૂલના અથવા તો કોલેજના છોકરાઓ-છોકરીઓ આવું કરતા હોય છે. હાલ તેવામાં જ કે એવી જ ઘટના બની છે કે ખરેખર યુવક લગ્નનું આમંત્રણ ન આપ્યા વિના તે ત્યાં જમવા માટે પહોંચી ગયો હતો અને ત્યાં તેને ફ્રીમાં ભોજન કર્યું. ત્યાંના લોકોને ખબર પડતા જ તે યુવકને સજા આપી અને સજા એ આપી કે તેને વાસણ ધોવા માટે બેસાડી દીધો. અને આ વિદ્યાર્થી નો વિડીયો ઉપર ખૂબ વાયરલ થયો. ત્યાર પછી પોલીસ કમિશનર પાસે વિડીયો બનાવનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીની વધારે માહિતી જણાવીએ તો તને ભોપાલમાં MBAનો અભ્યાસ કરી રહેલા આ એક વિદ્યાર્થી ના લગ્ન સમારોહમાં આમંત્રણ આપ્યા વિના ત્યાં પહોંચી ફ્રીમાં ભોજન જમવા ના કારણે ત્યાંના લોકોને ખબર પડતા તેને સજા તરીકે વાસણ ધોવા માટે બેસાડી દેવામાં આવ્યો હતો. જેનો વિડીયો પર ખૂબ વાયરલ થયો હતો. અને ખાસ વાત કે આ વિડીયો સામે આવ્યા બાદ લોકોએ વિડીયો બનાવીને અપલોડ કર્યો છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થી નો વિડીયો વાયરલ થયો તે પોતાને જબલપુર નો રહેવાસી ગણાવ્યો છે. વિડીયો બનાવનાર વ્યક્તિ, ભોપાલની એક ખાનગી કોલેજમાં MBA First Year ના સ્ટુડન્ટ છે, તે યુવકને સવાલ જવાબ આપી રહ્યો હતો, તે સમય દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે અભ્યાસ, કામ અને ક્યાં રહે છે તે બધી માહિતી લઈ રહ્યો છે. વિડિયો બનાવનાર વ્યક્તિ વિદ્યાર્થીને કહી રહ્યો છે કે દોસ્ત, તું MBA કરી રહ્યો છે અને મિજબાનીમાં મફતમાં ખાવાનું ખાવા આવે છે.
જે વિદ્યાર્થી નો વિડીયો વાયરલ થયો છે તે વાસણ ધોઈ રહ્યો છે ત્યાંના લોકો તેના પર વિડીયો બનાવી રહ્યા છે અને તે વિદ્યાર્થી બધા સવાલ ના જવાબ વાપી રહ્યો છે. એ વિડીયો બનાવનાર વ્યક્તિ છે તે વિદ્યાર્થીને પૂછી રહ્યો છે કે આ બધી થાળી ધોયા પછી તને કેવું લાગી રહ્યું છે, વિદ્યાર્થી કહે છે ફ્રીમાં જમીયો છું તો કઈ તો કરવું પડશે. અને વિડિઓ પર્સનલ તેની માહિતી મેળવે છે, અને તે એક MBA નો વિદ્યાર્થી છે અને અને જબલપુરનો રહેવાસી છે.
યુવક નામ સમ્રાટ કુમાર છે. આ વાયરલ વીડિયોમાં ચાલી રહેલી વાતચીત પરથી માહિતી મળી છે કે યુવક ભોપાલના એક મેરેજ ગાર્ડનમાં ચાલુ લગ્નમાં સારું જમવા ગયો હતો. પણ એની સાથે ગેરવર્તન કરતો ઝડપાઈ ગયો હતો અને વિડિયો ઉતારવામાં આવ્યો હતો. અને આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. અને મેરેજ ગાર્ડન ની વાત કરીએ તો હજી કાંઈ માહિતી મળી નથી કે ભોપાલના કયા એરિયામાં મેરેજ હતા એની હજી સુધી કોઈ સ્પષ્ટ નથી થઈ, પણ માહિતી અનુસાર વિડિયો બુધવારે સામે આવ્યો છે. એ પછી ભોપાલ પોલીસ પાસે વિડીયો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ આવી રહી છે.