બોલીવુડની ફિલ્મ સ્ટાર તરીકે ગણાતી તાપસી જે હાલ ખૂબ જ ટ્રોલ થઈ રહી છે અને ઘણા સમયથી નિશાના પર રહી છે. ત્યારે હાલ તાપસી યુઝરોને પર કહેવાય છે તાપસી પર હિન્દુ દેવી દેવતાનો અપમાન કરવાનું આરોગ લગાવ્યો છે. ત્યારે તેને પોસ્ટ રિલેટેડ યુઝર્સ અપશબ્દ બોલી રહ્યા છે.
તાપસી એક નેકલેસ પહેર્યું છે જેને લઇ તે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલિંગ થઈ રહી છે. તાપસીના નેકલેસ પણ દેખાઈ રહ્યા છે. જ્યારે તાપસીએ હદ બારું નેકલેસ પહેરીને બહાર આવતા યુઝરો તેને ખૂબ અપશબ્દ કહી રહ્યા છે અને આ નેકલેસ માં લક્ષ્મીની પ્રતિમા બનેલી હતી.
આ સમગ્ર ઘંટાને લઈ યુઝર્સ ખૂબ ભડકીયા છે અને હિન્દુ દેવી દેવતનો અપમાનનો આરોપ લાગ્યો છે. લોકો તાપસી ઉપર ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે અને સાથે અવનવી કોમેન્ટો પણ કરી રહ્યા છે. તાપસીને કહ્યું કે તને શરમ આવી જોઈએ બધા યુઝર નું માનવું છે કે તાપસી ફેશન જે કપડાં પહેર્યા હતા તેની સાથે તેને એક નેકલેસ કર્યું હતું. તેમાં લક્ષ્મીજીની મૂર્તિ વાળું નેકલેસ હતું.
તાપસી ની સમગ્ર તસવીરો તેમના એકાઉન્ટ પર મૂકેલી છે તેમાં યુઝરએ કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે આ વસ્તુ હિન્દુ દેવી-દેવતા માટેની ખોટી છે. યુઝર કહી રહ્યા છે કે આ જે વસ્તુ કરી રહ્યા છે તે ખોટી વસ્તુ છે.
આવનારા સમયમાં તાપસી પનનું શાહરુખ ખાન સાથે ફિલ્મ કરી રહી છે જે ટૂંક સમયમાં માં આવી રહ્યું છે. જ્યારે તાપસી પાસે બીજી પણ એક અફવા છે. તાપસી આ બીજી ફિલ્મ લઈને આવી રહી છે તેનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે તેનું નામ છે ફીર આઈ હસીન દિલ દુબારા.