2 વર્ષની માસુમ બાળકી રમતા-રમતા 12માં માળેથી નીચે પડી…ત્યાં નીચે ઉભેલા ડીલેવરી બોયે એવું કંઈક કર્યું કે…વિડીયો જોઈને ધ્રુજી જશો

સોશિયલ મીડિયા પર દરરોજ અવારનવાર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડીયો સામે આવતા હોય જે જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મળ્યો પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં 12માં માળ પરથી બે વર્ષની માસુમ બાળકી નીચે પડે છે જેનો વિડીયો જોઈને તમે ધ્રુજી જશો.

માહિતી અનુસાર બે વર્ષથી માસુમ બાળકી રમતા રમતા ફ્લેટના 12માં માળેથી નીચે પડી ગઈ હતી. આ દરમિયાન નીચે ઉભેલા ડિલિવરી બોય બાળકીને ઝીલી લે છે અને તેનો જીવ બચાવી લે છે. હાલ સોશિયલ મીડિયા પર ચારે બાજુ ડિલિવરી કોઈની ચર્ચાઓ ચાલી રહી છે. લોકો તેના આ કાર્યને મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

બાળકોનો જીવ બચાવનાર ડીલીવરી બોય નું નામ નવયુગ નાગોશ છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર 31 વર્ષનો ડિલિવરી બોય રવિવારના રોજ સાંજના સમયે ગ્રાહકોને તેનો સામાન આપવા માટે કારમાં રહ્યા જોઈ રહ્યો હતો. આ દરમિયાન ડીલેવરી બોય ને એક દીકરીનો રડવાનો અવાજ સંભળાય છે.

ડિલિવરી બોય કારની બહાર આવીને ઉપર જુએ છે. ત્યારે તેને 12માં મળે એક બાળકીને લટકતી જોવે છે. બાળકી નીચે પડવાની તૈયારીમાં જ હતી. આ જોઈને ડિલિવરી બોય બાળકીને બચાવવા માટે બિલ્ડિંગ ની નજીક એક છાપરા ઉપર ચડી ગયો. થોડીવાર પછી અચાનક જ બાળકે બારમાં માળેથી સીધી નીચે પડી.

આ દરમિયાન નીચે ઉભેલો ડીલીવરી બોય બાળકીને ઝીલી લે છે અને તેનો જીવ બચાવી લે છે. આ સમગ્ર ઘટના જોઈને ડીલીવરી બોય જણાવે છે કે મને લાગતું હતું કે હું બાળકીને નહીં બચાવી શકું પરંતુ સદનસીબે બાળકી મારા હાથમાં આવી. જ્યારે તે મારા હાથમાં આવી ત્યારે ખૂબ જ ઇજાગ્રસ્ત હતી. જેથી હું ખૂબ જ ડરી ગયો હતો. ત્યાર પછી બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

હાલ તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આજે ડીલીવરી બોય ની બહાદુરી ના કારણે બે વર્ષથી બાળકીનો જીવ બચી ગયો. આ વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં છ લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોઈને લોકો આ ડિલિવરી બોયની વાહ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *