કેનેડામાં રહેતા ભારતીઓ થઈ જજો સાવચેત – ખુલ્લેઆમ થઈ રહ્યા છે ચાકુના હુમલાઓ

કેનેડાના અમુક વિસ્તારમાં ઘણી જગ્યાએ છરી વડે મારવાના બનાવો સામે આવ્યા છે આ ઘટનામાં 10 લોકોના મોત પણ થયા છે કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર બે સમુદાયો વચ્ચે ચાકુના હુમલોમાં 10 ભારતીય લોકો મારી આ ગયા હતા. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ આરોપીને શોધી રહી છે.

આ ઘટના પાછળનું કારણ શું હતું?
તેના કમિશનરે જણાવ્યું કે કેટલાક લોકો પર શંકાસ્પદ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો શા માટે કરવામાં આવ્યો તેની હજુ કોઈ જાણકારી મળી નથી. વધુમાં તેમણે કહ્યું કે આવી તેર જગ્યાએ છે જ્યાં લોકો મૃત અને ઘાયલ મળી આવ્યા છે. પોલીસને સવારે છ વાગે છાંકો માર્યાના અહેવાલો મળવા લાગ્યા હતા. આ ઘટનાને લઇ પોલીસે બપોર સુધીમાં ચેતવણી જાહેર કરી દીધી.

નાગરિકો માટે સાવચેતી:
તેના રહેવાસી હોય સાવધાની રાખવા ચેતવણી આપી. આરસીએમપીએ જણાવ્યું કે રહેવાસી હોય અન્ય લોકોને તેમના ઘરે ન આવવા દેવા અને સલામત સ્થાનો પર જ રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *