હાલ દુનિયાભરમાં Social Media ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં તમે ઘણા બધા વાયરલ વીડિયો જોયા હશે સોશ્યિલ મીડિયામાં તમે અવારનવાર વાઇરલ વિડીયો જોતા હશો. હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઘણીવાર મસ્તી -મઝાકના વિડીયો વાયરલ થતા હોય છે અથવા ક્યાં તો પછી ઈમોશનલ વિડીયો હોય. હાલ અત્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા. કારણ કે, આ વીડિયો માં છોકરીઓ વચ્ચે બોલાચાલી થઈ રહી છે. છોકરીઓ એકબીજાને લાત અને મુક્કા મારી રહી છે. જેણે પણ આ દ્રશ્ય જોયું તે જોતો જ રહ્યો.
આ વાયરલ વીડિયો ક્યાંન રાજ્ય કે શહેર છે તે નથી ખબર અને ક્યારેનો છે તે પણની માહિતી મળી નથી. પણ ખુલ્લી રીતે જોઈ શકાય છે કે આ કોઈ મેળાનું દ્રશ્ય છે. જ્યાં લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે. ચોંકાવનારા વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીઓ કેવી રીતે લડી રહી છે. સાથે જ મોટી સંખ્યામાં લોકો આ તમાશો નિહાળી રહ્યા છે. યુવતીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી છોકરીઓ એકબીજા સાથે લડવા લાગી. આ બિલાડીની લડાઈ જોઈને લોકો દંગ રહી ગયા હતા. મોટી વાત એ છે કે કોઈએ રોકવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.
વીડિયો જોયા તમે ઘણા ચોંકી ગયા હશો. આ નજારો જોઈને તમને પણ જોરદાર આંચકો લાગ્યો હશે. તમે વિચારતા જ હશો કે છોકરીઓએ ખરેખર હંગામો મચાવ્યો હતો. હવે આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘aryanshakya759’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ કેટ ફાઈટને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે આ વીડિયોને 1.5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. સાથે જ યુઝર્સ મસ્તી કરતા પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કોઈ કહે છે કે લડતી વખતે આ છોકરીઓ કેટલી ક્યૂટ લાગે છે. કેટલાક કહે છે કે વીડિયો બનાવનારાઓને સૌથી વધુ મજા આવી રહી છે.