હાલ ગુજરાતમાં નામચીન કલાકારો પોતાના ઘરે અવનવા પ્રસંગ કરી રહ્યા છે. ગુજરાતના કલાકારો ની અંદર સંસ્કૃતિ અને લોકશાહી ત્યાં કુટીકુટી ને ભરી છે. જેનાથી લઈ તે સમગ્ર દેશ દુનિયામાં આપી રહ્યા છે. ગુજરાતની અંદર અલગ અલગ કલાકારો પોતાની યોગદાન પ્રદાન કરતા હોય છે.

આ લોકપ્રિય કલાકાર ગમન સાંથલ ભુવાજી ના ઘરે થોડા સમય પહેલા 7 ફેબ્રુઆરીના દિવસે રોજ તેમના ઘરે શુભ પ્રસંગ આવ્યો હતો. ત્યારે તેના શુભ પ્રસંગની અંદર ગુજરાતમાં અનેક મોટા મોટા કલાકારોએ હાજરી આપી હતી.

ગમન સાંથલ ભુવાજી તે માતાજીના ખુબ મોટા ભક્ત છે. તેઓ ગોગા મહારાજને પણ ખૂબ માને છે. ત્યારે હાલ ગમન ભુવાજીના ઘરે ખૂબ મોટો પ્રસંગ આવ્યો છે. જ્યારે તેના ઘરે મોટા મોટા કલાકારો તેમના ઘરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. જેની ખાસ તસવીરો તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે.

ગમન સાંથલ ના ઘરે શુભ પ્રસંગ આવતા જીગ્નેશ બારોટ અને તેમની પત્ની સાથે પૂજા કરવા આવી પહોંચ્યા હતા. ગમન સાંથલ ના ઘરે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇ સોશિયલ મીડિયામાં ઘણા બધા ફોટા શેર કરવામાં આવ્યા હતા જે તમે જોઈ શકો છો.