સુરત શહેરમાં અવનવા ઘટના સામે આવતી રહેતી હોય છે. જેમ કરી કે વધારે પડતા આપઘાતના કેસ ઘણા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ એક એ જ ઘટના સામે આવી છે જે પર્વત ગામ વિસ્તારમાં ની ઘટના છે. જ્યારે પરણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ઘરમાં જ ગળાપો ખાઈ લીધો અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જ્યારે ચોંકવનારી વાત તો એ છે કે મારતાં પહેલા તે પરણિટી પોતાના ડાબા હાથમાં સુસાઇડ ની નોટ લખી હતી. એ ડાબા હાથમાં લખ્યું હતું કે મારો પતિ મને ખૂબ જ હેરાન કરે છે તે ત્રાસ આપે છે. જયારે પરણીતા તરફ થી પતી વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ત્યારે મહિલા તેને કંટાળી ને પોતાના જીવ ટૂંકાવી લીધો. જ્યારે આ મહિલા પર એટલો ત્રાસ થઈ રહ્યો હતો છલ્લે પોતે જીવ આપવો પડ્યો જે તેને ડાબા હાથની સુસાઇડ નોટમાં લખ્યું હતું જે તેના સંકેત છે. ડાબા હાથમાં હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી.
જયારે આ મહિલાને બે સંતાનો હતા. જે બાળકોએ પોતાની મા ગુમાવી છે. ઝારખંડના વતની સીતાના લગ્ન તેના વતન નજીક આવેલા ડોરડા ગામમાં રહેતા પ્રવીણ સાથે થયા હતા. પોતાના લગ્ન કર્યા બાદ તે સુરત વિસ્તારમાં રહેતી હતી. જ્યારે આ દંપતીને એક દીકરો ને એક દીકરી છે. પ્રવીણભાઈ રીક્ષા ચલાવી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે.

ત્યાર બાદ એકવાર આ મહિલાને તેની પરિસ્થિતિ પૂછવા માટે ભાઈ અને તેની માતા સુરત આવ્યા હતા. ત્યાર પછી ફરી તેની પત્ની સાથે ઝઘડો કર્યો. પ્રવીણ કહ્યું તારા ભાઈ અને માને બોલવાના નઈ.

જ્યારે પ્રવીણ પોતાની પત્નીને બહાર પણ નીકળવા દેતો નહીં હતો. બીજું કે તે કોઈની સાથે વાત પણ કરવાના દેતો હતો. જે જ્યારે 2022 માં તેની પત્ની કંટાળીને તેના બાળકોને લઈને તે તેના વતન તેના પિતાના ઘરે જતી રહી હતી. જ્યારે એ મહિલા એક મહિના રોકાઈ હતી. જ્યારે મહિલાનો ભાઈ સુરતમાં રહેતો હતો. ત્યારે પતિએ સુરત રહેતો હતો. તો તેને સાળાના ઘરે જઈને ઝઘડો કરતો હતો. આ મહિલાએ પોલીસ સ્ટેશન અરજી આપી અને તે પછી તેનો સમાધાન થયું હતું. આ બધા મામલા પાટીયાં બાદ પત્ની તેના બાળકોને લઈને પાછી સુરત આવી હતી.
