સુરતમાં આંખો અંજાય જાય એવો વરઘોડો કાઢ્યો, કરોડો રૂપિયાની 100 જેટલી લક્ઝરી ગાડી અને વચ્ચે વરરાજો બળદ ગાડા ઉપર…

ભારતમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તેવા મા લોકો પોતાના લગ્ન ખૂબ ધામધૂમથી લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. લોકોને પોતાના લગ્નમાં કંઈક અલગ બતાવવા માટે અથવા કઈ સંદેશ આપવા માટે કંઈક ને કંઈક અલગ યુનિક વસ્તુ લગ્નમાં પ્રસ્તુત કરતા હોય છે. હાલ સુરત શહેરની અંદર એક એવા જ લગ્ન સામે આવ્યા છે. જે જોઈને લોકો ની આંખ ફૂટી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને લોકો ખૂબ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વિડિઓ જોય ને લોકો કહે છે કે વાવ વાવ શું લગ્ન છે.

આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્નની અંદર તે લોકો મોટી મોટી લક્ઝરીયસ ફોર વીલ જોવા મળે છે. જેમાં વરઘોડા સમય દરમિયાન પર એક થી એક ચાડિયાતી ગાડીઓની લાઇન લાગી છે. જે આ વિડીયોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

હાલ સુરતના આ લગ્ન ની ખૂબ ચર્ચા થઈ રહી છે જેને લઇ લોકો આ વીડિયોને ખૂબ ને ખુબ શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે એક થી એક ચાડિયાતી લક્ઝરીયસ જોવા મળી રહી છે.

સુરત નહિ પણ ગુજરાતમાં લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે ત્યારે લોકો સાથે સાથે ફ્રેન્ડ, ફેમિલી સાથે વીડિયો શેર કરી રહ્યા છે ને અને સાથે સાથે રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *