આજકાલના સમયમાં આપઘાતના ખૂબ જ ઘટના વધી રહી છે જ્યારે આપઘાત કરતા વ્યક્તિઓને કારણ જાણીએ તો ખબર પડે છે કે તેની પાછળનું કારણ છુપાઈ જતું હોઈ છે ત્યારે આ એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવક વિડીયો બનાવીને માતાની ઝેર અને પોતે પણ ઝેર પીવડાવીને બંનેના મોત થઈ ગયા છે.

દેશ વિદેશની દુનિયામાં આપઘાતના કેસ ખૂબ જ વધી રહ્યા છે અને સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં હાલ કોઠારીયા રોડ નજીક આવેલા ઘનશ્યામ નગર વિસ્તારમાં રહેતા 80 વર્ષની બીમારી માતા અમીનાબેન લિંગડીયાબને ઝેરી દવા પીવડાવીને પુત્ર સિકંદર પોતે જ બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યાર પછી થોડા સમય પછી તેનો મોતની નિપજીયું હતું. બધી આ ઘટના બનતા પોલીસનો કાફલો ભક્તિનગર પહોંચી આવ્યો હતો. પોલીસ દ્વારા પુત્રને વિરોધ વચ્ચેનો કેસ નોંધવામાં આવ્યો હતો અને વધુ માહિતી માટે પોલીસ તપાસ હાથ ધરી છે.

જ્યારે ખાસ વાતો એ છે કે સિકંદરએ મરતાં પહેલા તેને એક વિડીયો બનાવ્યો હતો. તેમાં વીડિયોમાં તે રડતા જોઈ રહ્યા હતા રેસમાં હું તારો ભાઈ છું, હું જાઉં છું બંને મને માફ કરી દેજો, હું બા ને સાથે લેતો જાઉં છું અમે બંને માં દીકરો જીવી શકે એમ નથી, હું કોઈના માટે કંઈ કરી શક્યો નથી, મને બધા માફ કરી દેજો, મારા મારા ભાઈ અને મારા ભત્રીજા માટે હું કંઈ કરી ના શક્યો નથી, તેનું ધ્યાન કોણ રાખશે? એટલા માટે હું એની સાથે લેતો જાઉં છું.

હવે હું જીવીને શું કરું? એના વગર હું અને મારા વિના એ જીવી શકીએ એમ નથી હું ઝેરી દવા લઇ આવ્યો છું અને એમને પાઈને હું પણ પી જાવ છું. ભાભી મને માફ કરી દેજો તમારો દેવળ તમારે માટે કાંઈ ના કરી શક્યો, મારો મારી ભત્રીજો ભાણીયા ભાણકીઓ અને મારી માં બેન માટે હું કંઈ કરી શક્યો નથી. હવે દવા પીને હું મરી જાઉં છું મને માફ કરી દેજો.