નવસારીમાં સગા મા-બાપે પોતાના બે મહિનાના બાળક નો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને રુંવાટા ઉભા કરી દે, માસુમ બાળકની લાશ ડેમમાં ફેંકી દીધી

હાલ ગુજરાતમાં અમુક જ એવી ઘટના સામે આવતી હોય છે. જે આ ઘટના નવસારી વિસ્તારની છે આ ઘટનાને બધી હદો પાર કરી દીધી છે. અત્યારે સગા મા-બાપાએ પોતાના દીકરાનો જીવ લઈ લીધો. આ બંને પ્રેમમાં પડેલા અંધ હતા જે પરિણીત પ્રેમી પંખીડા બંનેનો પાપ ચુપાવા માટે બે મહિનાના બાળકને જીવ ટુંકો કરી નાખ્યો. જ્યારે આ બંને એવો પ્લાન કર્યો કે પોલીસ પણ ગોટાળે ચડી હતી. જ્યારે પોલીસ એક મહિના પછી હત્યાનો ખુલ્લાછો કર્યો ત્યારે પોલીસ ના ઘટના ખબર પડતા હોશ ઉડી ગયા.

જ્યારે એક મહિના પહેલા 14 જાન્યુઆરીને વાસદાના જૂજ ડેમમાં પોલીસને એક ગુટખાના બેગમાંથી બે મહિનાની માસુમ લાશ મળી. ત્યારે આ ગ્રામ્ય વિસ્તાર સીસીટીવી કેમેરા પણ ન હતા. તેનાથી પોલીસને આ અત્યારનો આરોપીને પકડવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો પણ કહે છે ને કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે આપોઆપ પાપ બહાર આવી જાય છે. ત્યાર પછી એક મહિના પછી પોલીસને હત્યારના મા-બાપને ઝડપી પાડ્યા ત્યારે આ બંને પ્રેમી પંખીડા છે.

આ ઘટનાને લઈને વિગતવાર વાત કરશું આ વાતની શરૂઆત વાસદ ના ખાતા ખાતાઆંબા ગામથી થાય છે. જે વિનોદ મહાલા 34 વર્ષનો ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેના યુવતી ની વાત કરીએ તો એ ધરમપુર તાલુકાના આસુરા ગામની સુલોચના નામની પરણિત મહિલાનું મામા નું ઘર થાય એટલા માટે તેને ઘણીવાર આવા જવાનું થતું હતું. તે સમય દરમિયાન સુલોચ અને વિનોદ બંને પ્રેમમાં પડી ગયા. ત્યારે સુલોચના પોતાના પપ્પા સાથે તાલમેલ ન મળતા તે સાથે રહેતી નથી જેથી તે અલગ રહેતી હતી. જ્યારે તે વિનોદ સાથે પ્રેમમાં પડી અને ખુલ્લેઆમ મળવા લાગ્યા. આ પ્રેમમાં પાંચ વર્ષ કેમ નીકળી ગયા ખબર જ ના પડે.

જ્યારે સુલોચ પ્રેમ સંબંધમાં ગર્ભવતી થઈ ગઈ ત્યારે કોઈને ખબર ના હતી એટલા માટે તે સુલોચ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કરજણ ગામે રહેવા જતી રહી હતી. ત્યાર પછી 9 ડિસેમ્બરના સુલોચ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો એનો સિવિલ હોસ્પિટલમાં જવાનું એક જ કારણ કે કોઈને ખબર ના પડે કે બાળક થયું છે. જ્યારે તેને બાળકનો જન્મ આપ્યો બાદ પછી બંને પ્રેમી પંખીડે તે કે બાળકનું નામ રાખ્યું પૂર્વાશ.

જ્યારે આ બધું રહસ્ય થઈ ગયું ત્યાર પછી તેની બદનામી ના થાય તે માટે તેને એક પ્લાન ઉભો કર્યો અને તેને પૂર્વાંશ વિશે સમાજને કોઈને ખબર ના પડે તે માટે બદનામી ના થાય તે પછી તે શું કરે તેના માટે એક પ્લાન કર્યો કે પૂર્વાંશ ને કેવી રીતે આપણે જીવ ટૂંકો કરી નાખી. પ્લાનમાં બંને એક તારીખ નક્કી કરી પ્લાન ના હિસાબે વિનોદ વાસદ થી એક ગુટકાની બેગ લાવ્યો અને પુર્વાશ બેગમાં પેક કરી દીધો. તેને સાથે સાથે રમકડા પણ મૂક્યા. ત્યાર પછી તે એકટીવા લઈને જૂજ ની ડેમ પાસે આવીને પૂર્વન શ્વાસ ના લઈ શકે તેમ મોઢા ઉપર હાથ રાખી અને તેનું જીવ લઈ લીધો. જ્યારે તે બેંગમાં તેને રમકડા અને પૂર્વાંશ ને પેક કરી તે મોટા પથ્થર બાંધીને ડેમમાં ફેંકી દીધો. ત્યારબાદ 2 દિવસ પછી 14મી જાન્યુઆરીએ પથ્થર અલગ પડતા પૂર્વાશ ની લાશ બહાર આવતા પોલીસને જાણ થઈ અને પોલીસ ઘટના લઈ ને તપાસની શોધ કરવા લાગી.

જ્યારે પોલિસને આ લાશ મળી પણ તેની પાસે એક પણ સબૂત ન હતો. ત્યાંના પી.આઈ.બી.એમ ચૌધરી ને એ નક્કી કર્યું કે આ કેશ જલ્દીમાં જલ્દી ઉકેલવામાં આવે. ત્યારે પોલીસ પાસે કોઈ પણ સબૂત કે સુરાગ ન મળતા પોલીસ દ્વારા 1200 જેટલા પેમ્પ્લેટ છપાવીને વાંસદા, વધઈ, આહવા, સાપુતારા, ધરમપુર, વલસાડ, કપરાડા, વાપી, સુરગાણા મહારાષ્ટ્ર જેવા અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવી અને પેમ્પ્લેટ વેચવામાં આવ્યા હતા. જ્યારે વાસદ ના આજુબાજુમાં આવેલા તાલુકા ની જેટલી બહાર જેટલી પણ સરકારી ખાનગી હોસ્પિટલમાં 0-1 થી એક વર્ષ સુધીના 7400 જેટલા બાળકોની માહિતી મેળવી. તેમાંથી 870 પુરૂષ બાળકોની ફાઈલ અલગ રાખવામાં આવી. ત્યાર પછી ત્યાંના કોઈ ખાનગી વ્યક્તિએ પોલીસને વિનોદના પ્રેમ વિશે જાણ કારી. ત્યારે પોલીસને એક ઈશારો મળ્યો પણ કેવી રીતે સાબિત કરવું તે ખૂબ મુશ્કેલ હતું. પોલીસ દ્વારા ધીમે ધીમે અલગ અલગ પુરાવા ભેગા કરવામાં આવ્યા અને અંતે વિનોદ ને ઉઠાવી લીધો. જ્યારે પોલીસ દ્વારા વિનોદ ને પૂછપરછ કરવામાં આવી ત્યારે વિનોદ ગભરાઈ જતા ગુનો કબૂલ કરી લીધો. પછી સાથે પોલીસે સુલોચ ધરપકડ કરી.

આરોપી ડ્રાઇવિંગ નું કામ કરે છે જેને ત્રણ સંતાનો પણ છે. આરોપીએ હત્યા કઈ રીતે કરવામાં આવી છે આ બધી ઘટના માહિતી સામે આવી નથી હાલ પોલીસ આરોપીની રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *