માત્ર 5 સેકન્ડમાં સુરતનું ઉત્રાણ પાવર હાઉસ તોડી નાખવામાં આવ્યું…પાવર હાઉસ તોડવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો

ઉતરણ વિસ્તારમાં ઓળખ ધરાવતો અને જાણીતો ઉત્તરાયણ પાવર હાઉસનું આજે 21 તારીખના રોજ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ ટાવર ને તોડવા માટે ૨૦૦ કિલો થી વધુ બોમ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરતના ઉતરાણ ટાવરને 1993 માં બનાવવામાં આવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેના 30 વર્ષ પુરા થતા કેન્દ્ર સરકારે આ કુલીંગ ટાવર ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો. નિર્ણયના આધારે આજે સવારે 11 વાગ્યે 85 મીટર ઊંચા આ ટાવરને ડિમોલેશન કરવામાં આવ્યો. માત્ર 7 સેકન્ડમાં જ આ ટાવરને નાબૂદ કરી નાખ્યો.

સુરતના ઉતરાણ વિસ્તારનો આ પાવર હાઉસ 30 વર્ષ જૂનો છે અને આધુનિક ટેકનોલોજી ની મદદથી 85 મીટર ઊંચા ટાવરનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ડિમોલેશન વખતે આસપાસના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આ પાવર હાઉસ લગભગ 85 મીટર ઊંચો અને 70 મીટર પહોળું હતું.

પાવર હાઉસને બ્લાસ્ટ કરીને માત્ર સાત સેકન્ડમાં ઉડાવી દેવાયો. ખાસ વાત તો એ છે કે બ્લાસ્ટની કામગીરી પૂર્ણ થતા આશરે 30 થી 40 મિનિટનો સમય લાગી શકે છે. આ ટાવર તોડવા માટે 250 કિલો બોમ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2017 ની અંદર આ ટાવરને ભંગાર જાહેર કરવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સુરતના ઉતરાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે 11:00 વાગે કૂલિંગ ટાવરને દોસ્ત કરવામાં આવ્યો આ ટવરની ઊંચાઈ 85 મીટર હતી અને ૭૨ પિલર આવેલા હતા. કોલિંગ ટાવરના પીલરમાં હોલ કરવામાં આવ્યા અને તેની અંદર 20 જેટલા હોલ કરાવ્યા હતા. આ તમામ કામગીરી રીમોટ કંટ્રોલથી થઈ હતી.

ટાવર માટે એક ચોક્કસ સમયે નક્કી કરવામાં આવ્યો હતો. લગભગ 30 થી 35 વર્ષ બાદ આ ટાવરને દોસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે સુરત શહેરના ઉત્તરાયણ ખાતે કોલિંગ ટાવર વર્ષ 1993 માં બનાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *