દુઃખદ સમાચાર આવ્યા સામે…તારક મહેતાના આ દિગ્ગજ અભિનેતાનું થયું નિધન…

આપના બધા ફેવરેટ શો એટલે કે તમને બધાને જ ખબર જ છે કે ભારત નહીં પણ દુનિયામાં ખૂબ જાણીતો શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. ત્યારે હાલ બોલીવુડના સુપરસ્ટાર અને મરાઠી ટીવીના ખૂબ ફેમસ સેક્ટર તરીકે જાણતા મનોરંજન કરાવનાર એટલે કે સુનિલ હોલકર તેમજ ૪૦ વર્ષના વયે નિધન થયું છે. આ એક્ટર ને માત્ર ને માત્ર 40 વર્ષની ઉંમર હતી. આ સમાચાર સાંભળીને લાખો ચાહકોને મોટો ઝટકો લાગી ગયો છે. જ્યારે તેના પરિવારની અંદર તેની માતા પિતા અને પત્ની સાથે તેના બે બાળકો પણ છે.

જયારે આ એક્ટરની વધારે વાત કરવા જઈએ તો આ એક્ટર નેશનલ એવોર્ડ વિનિંગ મુવી ગોફ્ટે એકા પેઠાણીચી’માં કામ કર્યું હતું. જ્યારે આ એક્ટર ફિલ્મો ટીવી સિરીઝ અન્ય માધ્યમ દ્વારા તે તેના ચાહકોને ખૂબ મનોરંજન કરાવતા હતા. જ્યારે મીડિયા માં પબ્લિક થયેલી માહિતી અનુસાર એક્ટર સુનિલ છેલ્લા ઘણા સમયથી બોડીના લીવર સોરાયસીસ પીડીત હતો. જ્યારે તેમની સારવાર પણ ચાલુ હતી પરંતુ તેને શુક્રવારે 13 જાન્યુઆરીના મૃત્યુ થયું હતું.

જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સીરીયલ અને તેનો પાછળ દર્શકો આજે પણ લોકો ખૂબ યાદ કરી રહ્યા છે અને આ એક મનોરંજન માટે ક્યારેય પણ નહિ મળે તે માટે લોકોને ખૂબ જ દુઃખદ થઈ રહ્યું છે. જ્યારે સુનિલ તેના મૃત્યુનો તેને અહેસાસ થઈ ગયો હતો કે હું થોડા સમય માટેનો જ મહેમાન છું તે માટે જ તેને એક નજીકના દોસ્તને whatsapp સ્ટેટસ કરીને તેને સંદેશ મોકલી આપ આપ્યો હતો અને કહ્યું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે દરેકને ગુડ બાય કે તે પહેલા બધાને જેટલો એને પ્રેમ આપ્યો છે તેના માટે જે ખૂબ આભારી છે અને તેની ભૂલ થઈ હોય તો તે માફી માગે છે તેનો મિત્ર તેની સંદેશ પોસ્ટ કરી રહ્યો છે.

જ્યારે આ અભિનેતા સુનિલ વધારે વાત કરીએ તો તે અશોક નાટક બહુ વધારે સમય સુધી તેને તેની સાથે કામ કર્યું છે અને ખાસ વાત કરીએ તો તે વાર્તાકાર તરીકે ખૂબ જાણીતા છે અને 12 વર્ષની વધુ ટાઈમથી તેઓ ખૂબ મનોરંજન કરી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. જ્યારે સુનિલ એ

ક્ટરે ખાલી 40 વર્ષની ઉંમરે તેને દુનિયાને અલવિદા કહી દીધું છે.

જ્યારે તમને વધારે માહિતી જણાવજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લિમ્કા બુક ઓફ વર્લ્ડ સ્થાન મળ્યું છે. ત્યારે આ સેરીઅ લીધે ખૂબ ચાલનારી કોમ્યુનિટી સીરીયલ છે અને નાના બાળકો થી લઈને મોટા સુધી લોકો આને સીરીયલ ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઘરે ખુશીઓનો માહોલ સર્જાય છે તે સમય દરમિયાન આશિષ મોદીએ કહ્યું કે 28 જુલાઈ 2018 ના રોજ લોકો ની ખુબ સલાહ આપ્યા પછી જ આ સીરીયલ શરૂ કરી હતી અને આશિષ મોદીને ખૂબ વિશ્વાસ હતો કે આ મારી પૂરી ટીમ મને એક દિવસ સફળ બનાવી દે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *