રાત્રે સુતા પહેલા “માં મોગલનું” નામ લેશો તો આ મનોકામના થશે પુરી…

વૃષિક : ગણેશ ભગવાન જણાવી રહ્યા છે કે અન્ય લોકોના પંચાયત કરવાનું મૂકો અને ઘરમાં શુભ કાર્ય કરો. તમને કોઈ સારી વ્યક્તિ અથવા તો કોઈ રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત થશે અને આજે પરિવારના સભ્ય પર જીવનમાં થોડો તણાવ આવી શકે છે. પણ બહારના લોકો સાથે કોઈ મગજમારી કરવી નહીં નઈ તો મામલો ખરાબ થઈ શકે છે. આજે કોઈપણ ગેરસમજ ના લીધે પતિ પત્ની વચ્ચે પણ ગેરસમજ બનાવ બની શકે છે. અને પૈસા ના દૃષ્ટિએ આજનો દિવસ ખુબ સારો છે.

ધન : આ આ રાશિના લોકો આજના દિવસે ખૂબ જ મહેનત કરવાનો દિવસ છે અને જે બિઝનેસ કરતા છે તે લોકો માટે વધુ મહેનત કરવી પડશે. તો જ બિઝનેસમાં સફળતાની પ્રાપ્તિ મેળવશે. આજે તમે કોઈપણ લે -દે કરતી વખતે તમારા ભાઈની સલાહ લેવાની ખૂબ જરૂર છે. આજુબાજુના રહેતા પાડોશી સાથે તમારે કોઈ વિવાદ કરવાનું ટાળવું પડશે. તમારું જૂનું રોકાણ આજે તમને ફાયદો આપી શકે છે.

મકર : મકર રાશિ માટે મોટા લોકો સાથેના સંપર્કો ફાયદા અને માન-સન્માન સાથે થઈ શકે છે. આજના અટવાયેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમે તેમના શબ્દો પર વિશ્વાસ ન કરો અને તમારી કાર્ય ના આધારે કામ કરો. લોકોને બિઝનેસને વધારે નોલેજ હોય તેની પાસેથી કંઈ સાંભળશો નહીં. આજના કામમાં રોકાવટ વગર બધા કામ પૂરા થઈ જશે.

કુંભ : આ રાશિના લોકોને ખૂબ જ સન્માન મળશે અને તેના પહેલાના યોજાયેલું પ્લાનિંગ નું આજે પૂર્ણ થશે. જેનું કોઈ વ્યક્તિ પાસેથી જ્ઞાન લઈને તમારા બિઝનેસનું તમે સોલ્યુશન લાવી શકશો. આજે તમારા સંબોધોને ધ્યાન આપવાની જરૂર છે. આજના દિવસે ધંધો કે નોકરી વિશે વિચારતા હશે તેમની ઈચ્છા પૂર્ણ થઈ જશે. તમારા માટે સરકારી યોજના માં પૈસા રોકવા માટે સારો દિવસ છે.

મીન : ગણેશજી ભગવાન જણાવી રહ્યા છે કે આ રાશિના લોકો ઘણી મહત્વની માહિતી મળી શકે છે. આજના દિવસે નાની મોટી અટવાયેલ મિલકત ની લેવડ દેવળમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે અણધારી શક્યતાઓનો ડરનો માહોલ રહેશે. એ ખાલી તમારી શંકા છે આજે તમારા સ્વભાવ પર નિયંત્રણ કંટ્રોલ પર અનુભવી વ્યક્તિનો સાથ મળશે. અને પરિવાર સાથે ખુશીનો માહોલ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *