અત્યારે લોકો પેસા કમાવા ગાંડાની જેમ ભાગદોડ કરી રહ્યા છે. કમાણી ભાગદોડમાં માતા પિતા તેમના બાળકોને સારા સંસ્કાર અને સારામાં સારું શિક્ષણ આપવા માટે સમય ફાળવી શકતા નથી. ત્યારે તે તેમના બાળકોને નોકરાણીના ભરોસે પાલનપોષણ માટે પણ છોડી દેતા હોય છે.
એક કામવાળી બાઈની કાળી કરતું તો ને કારણે માતા-પિતાને પણ ખૂબ જ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. આ ઘટના ઉત્તર પ્રદેશની અંદર આવેલા કાનપુરની છે. અહીંયા કલ્યાણપુર પાસે આવેલા રતન એપાર્ટમેન્ટની અંદર સૌરભસિંહ નામના વ્યક્તિ પોતાની પત્ની સોનિયા ની સાથે રહે છે. રતનસિંહ રેલવેના કાર્યાલય ની અંદર મોટા અધિકારી અને તેની પત્ની સોનિયા એકાઉન્ટન્ટ તરીકે કામકાજ કરે છે. તેમજ લગ્નજીવન દરમિયાન તેને ત્રણ વર્ષનો દીકરો અને દોઢ વર્ષનો દીકરો આરોપણ છે.
આ બને પછી પત્ની સવારના સમય નોકરી ધંધા ઉપર ચાલ્યા જાય છે. કામવાળી બંને બાળકોને ખવડાવી પીવડાવી અને ટ્યુશન લેવા મુકવા માટે પણ જાય છે. તેમજ ઘરના બીજા કામો પણ કરે છે. સાંજના સમય માતા-પિતા કામથી ઘરે આવે છે અને બાળકોને તેના માતા પિતાનો ચહેરા પણ જોવા મળતો નથી.
બન્યું એવું કે એક વખત સૌરભ સાંજના સમયે નોકરીએથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે તેના નાનો દીકરા આરોની આંખની પાસે જોયું તો તેને ત્યાં ખૂબ જ ગંભીર ઇજા પહોંચી હતી. તેના કારણે તેમણે તેની પત્નીને સાથે લઈને નાના દીકરાને ડોક્ટર પાસે લઈ ગયા હતા ત્યારે તેમના ઘરે મોટો દીકરો હતો. તે કોઈ વાતને લઈને મજાક મશ્કરી કરતો હતો અને ગુસ્સામાં ભરાઈને નોકરાણીએ તેને ઢોર મારવાનું શરૂ કર્યું હતું. એટલો બધો માર માર્યો હતો કે તેના દ્રશ્યો પણ અપને જોઈ ન શકીએ. બિચારા બાળકને કેવી રીતે બધું સહન કરવું પડ્યું હશે તેના વિશે વિચારવા જેવું છે.
બાળકના મોઢેથી આવા શબ્દો સાંભળીને માતા-પિતામાંથી કોઈપણ વ્યક્તિને વિશ્વાસ આવ્યો નહીં પરંતુ ઘરની અંદર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ જોવાના શરૂ કર્યા. તેઓએ પોતાના બાળકો ઉપર દેખરેખ રાખવાની શરૂઆત કરી હતી. સીસીટીવી ફૂટેજ જ્યારે ચેક કરવામાં આવ્યા હતા ત્યારે ઘરની કામવાળી ની તમામ કાળી કરતુંતો સામે આવી હતી.
ઘરની નોકરાણી તેમના બાળકોને ઢોર માર મારતી હતી. આ પ્રકારના દ્રશ્યો જોઈને તરત જ તેમણે નોકરાણીને ફોન કરીને પોતાના ઘરે બોલાવી લીધી. તેને પૂછપરછ કરવાની પણ શરૂ કરી હતી. પહેલા તો નોકરાણી આ બાબતને નકારી કાઢી હતી તેમજ અલગ અલગ પ્રકારની જૂઠું બોલીને વાત ને ફેરવવાની કોશિશ કરી હતી. ત્યાર પછી સૌરભભાઈએ નોકરાણીને આ ફૂટેજ પણ બતાવ્યા હતા અને છતાં પણ તે સમજવા માટે તૈયાર નહોતી અને અંતે સૌરભભાઈ અને તેની પત્ની સોનિયાની સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને ઘરે નોકરાણી કે કામ કરતી મહિલાની સામે ફરિયાદ દાખલ કરાવ્યા હતા અને અમે નોકરાણીને સાચવવાના અને ઘરના કામકાજ કરવા માટેના પૈસા આપીએ છીએ. આમ છતાં તેઓ મારા બાળકની ઉપર હાથ ઉઠાવી રહી છે અને મારા બાળકને પણ ઈજા પહોંચાડી રહી છે