મહિલા ન મળી તો શરીર સુખ માણવા આ વ્યક્તિએ કૂતરાને પકડીને તેની સાથે કર્યું… – જુઓ વિડિયો

નવી દિલ્હીમાં એક વ્યક્તિએ કુતરા પર દુષ્કર્મ કર્યાનો ચોકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્યો ઘણા પ્રાણી પ્રેમીઓ સાથે ઓનલાઇન શેર કરવામાં આવ્યા છે. જે પ્રાણીઓ ક્રૂરતાના કૃત્યની નિંદા કરે છે. આ વ્યક્તિ એક માદા કુતરા સાથે કુદરતી સંબંધમાં સંડોવાયેલા વીડિયોમાં વ્યક્તિની ઓળખ રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસી સતિષ તરીકે કરી છે. જાણવા મળ્યું છે કે આ વ્યક્તિએ મહિનાઓથી જાનવરને ટોર્ચર કરી રહ્યો હતો.

સતીશ નો વિડીયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર સતીશ ના વાઇરલ વીડિયોમાં લખાણમાં સતીશનું સરનામું તેમજ તેની માતા તેના વિશે શું કહે છે તેનો સમાવેશ થાય છે. પોસ્ટમાં લખ્યું છે કે સતીશ નિવાસી ઇન્દરપુરી બી બ્લોક હાઉસ નંબર 733. “એક માદા કુતરા પર દુષ્કર્મનો કૃત્ય”.

એનિમલ એક્ટિવેસ્ટ પ્રિયા ધોતરે instagram પર આરોપ લગાવ્યો કે વ્યક્તિની માતાએ કહ્યું કે તે પીડો ફાઈલ છે. વિડિયો પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે પોલીસે મામલાને યોગ્ય રીતે હેન્ડલ કર્યો નથી. પ્રિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેની વૃદ્ધ માતાએ સ્પષ્ટતા કરી છે કે સતીશ પીડોફાઈલ છે. જ્યારે પાડોશીઓએ આ વિડીયો બનાવ્યો અને તેના પર પોલીસ ફરિયાદ કરી ત્યારે તેઓ આવ્યા માતા સાથે વાત કરી અને ચેતવણી આપી કે વિડિયો જાહેરમાં તમે શેર ન કરો.

કાયદેસરની કાર્યવાહી થઈ
નોંધનીય છે કે ઇન્દરપુરી પોલીસ સ્ટેશનને શનિવારે આ સંદર્ભમાં એફઆઈઆર નોંધી છે. આઇપીસી કલમ 377 (અકુદરતી અપરાધ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. માસુમ કુતરા વિશેના સ્વાસ્થ્ય અપડેટ માં એનિમલ વેલ્ફેર એન્ડ કેર સર્વિસ કર્યું કે દુષ્કર્મનો ભોગ બનેલી કુત્રિ અત્યારે સ્વસ્થ છે.

દિલ્હીમાં એક અઠવાડિયામાં ઘણા કુતરા પર થયું દુષ્કર્મ
દિલ્હીમાં કુતરા પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે. થોડા દિવસો પહેલા હરીનગર વિસ્તારમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે સાર્વજનિક બગીચામાં રખડતા કુતરા સાથે દુષ્કર્મ કરતો માણસ કેમેરામાં કેદ થયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પશુ કાર્યકરોએ આ કૃત્ય સામે અવાજ ઉઠાવ્યા બાદ દિલ્હીના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *