તમને ખ્યાલ જ છે કે ઉર્ફી જાવેદ તે કે પોતાના કપડાને લઈને અલગ અલગ વિવાદમાં આવતા આવતી હોય છે. તેના અલગ અલગ ફેશનને લીધે સોશ્યિલ મીડિયાના માધ્યમથી તે ખુબ જ ચર્ચા આમાં હોય છે. તે હાલ તે એવા જ કારણોસર ઉર્ફી જાવેદનો વિડિયો સામે આવ્યો છે.

ઉર્ફી જાવેદ એવું એવું બ્લાઉઝ પેહર્યું કે જોઈને તમે પણ કહેશો કે બાપ રે આ શું પેહર્યું છે. એ ઉર્ફી જાવેદ એવા કપડાં પહેરીને મુંબઈની એક હોટલની બહાર આવીને કેમેરામાં કેદ થય. જ્યારે ઉર્ફી જાવેદના આ કપડાં જોઈને બધા લોકોના મનમાં એકે સવાલ હતો કે આ શું પેહર્યું છે? ત્યાં જોતા લોકો ભીડ જામ થઈ ગઈ ત્યાંના લોકોના મગજ કામ કરતું બંધ થઈ ગયું. ત્યારે તે વિશે વાત કરીએ તો તેને એવું બ્લાઉઝ બને એવું કે આઈસ્ક્રીમના કોનમાંથી બ્લાઉઝ બનાવ્યું. જે જોઈને લોકોના હોશ ઉડી ગયા.
વધારે વાત કરીએ તો તેને વેલ્વેટ કલરની ધોતી પણ પહેરી હતી. આ રીતનો ઊર્ફી જાવેદનો કોઈ દિવસ look જોવા મળ્યો નથી. આ કારણોસર ઊર્ફી જાવેદ આ રીતના કપડાં પહેરીને સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.
ઉર્ફ જાવેદના ફેશનની સ્ટાઈલને લીધે તે હંમેશા તે ચર્ચા રહેતી હોય છે. જ્યારે અત્યારે તેને એક હોટલની બહાર આવીને કેમેરામેન સાથે ફોટા પડાવ્યા હતા અને લોકો જોઈને હેરાન થઈ ગયા હતા ત્યાં શું કર્યું છે. ત્યાંના લોકો જોવા માટે પડા પડી કરી રહ્યા હતા કે ઉર્ફ જવા જોવા માટે.