સાઉથ ઇન્ડિયનની દુલ્હન સ્વરાને કિસ કરવાથી પોતાને ના રોકી શક્યો પતિ ફહાદ… જુઓ રોમેન્ટિક તસવીરો

પોતાના એક અલગ અંદાજ માટે જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલ લગ્નને લઈને ઘણી ચર્ચામાં છે. ચોરાયે સમાજવાદી પાર્ટીના નેતા ફાહદ અહેમદ સાથે છેલ્લા મહીને રજીસ્ટર મેરેજ કર્યા હતા. ત્યાર પછી તેણે પરંપારિક રીતે લગ્ન બંધનમાં બંધાય અને 12 માર્ચથી સ્વરા અને ફાહાદની પ્રી-વેડિંગ ફંક્શન ની શરૂઆત થઈ.

સવારે હલ્દી સેરેમની હતી ત્યારબાદ તે લોકોએ ખૂબ જ મસ્તીથી હોળી સેલિબ્રેટ કરી. સ્વરાએ ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે અભિનેત્રીના બોલ્ડ લુક ની તસ્વીરો સામે આવી છે. જેમાં પતિફ ફાહદ અહેમદ સાથે પોઝ આપી રહી છે.

અભિનેત્રી સ્વરા સાઉથ ઇન્ડિયન દુલ્હન બની રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. જેની તસવીરો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરમાં તમે જોઈ શકો છો સ્વરાએ મરૂન ગોલ્ડન સાડી પહેરી છે. આ લુક માટે ખૂબ જ સુંદર લાગી રહી છે. ફહાદ પણ તેની દુલ્હન પરથી નજર હટાવી શકતો નથી.

ફહાદે સ્વરાને ક્યારેક બાહોમાં લીધી તો ક્યારેક કિસ કરીને કેમેરા સામે પોઝ આપ્યા. તસવીરોમાં કપલની કેમેસ્ટ્રી જોતા જ બની ગઈ છે. સ્વરાએ મરૂન કલરની અને ગોલ્ડન મોટી બોર્ડર વાળી સાડી સાથે માથાપટ્ટી નાક અને ગળામાં હાર પહેર્યો હતો. જ્યારે ફહાદે કુર્તા પાયજામા સાથે જેકેટમાં જોવા મળ્યો હતો.

માહિતી અનુસાર સ્વરા અને ફહાદે 16 માર્ચે એટલે કે આજે દિલ્હીમાં શાનદાર રિસેપ્શન આપવાના હતા. આ શાનદાર રિસેપ્શનમાં સંબંધીઓ અને મિત્રોને ઇન્વાઇટ કર્યા છે. તમને જણાવી દઈએ મીડિયા રિપોર્ટ અનુસાર સ્વરાએ જે સાડી પહેરી છે તેની કિંમત અંદાજે 94 હજાર રૂપિયા છે.

આ તસ્વીરો સિવાય તેની મેહન્દી સેરેમની અને હલ્દી શેરે મને નહી તસવીરો પણ સામે આવી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. સ્વરા અને ફાટની મુલાકાત 2019 20 માં થઈ હતી. શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે ફેબ્રુઆરીમાં બંને કોર્ટ મેરેજ કર્યા અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. સોશિયલ મીડિયા પર પોસ્ટ આવતા જ લોકો ચોકી ગયા હતા કારણ કે પહેલાની તેમની લવ સ્ટોરી ની કોઈને પણ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *