ઋત્વિક રોશન તેના કરતા ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે રહેશે રિલેશનશિપમાં..! જુઓ કપલની સુંદર તસવીરો

બોલીવુડના સુપરસ્ટાર તરીકે રોશન હાલ ઋત્વિક રોશન હાલ સમય પર એક અલગ અંદાજમાંડેટિંગ કરી રહ્યા છે. જેનું નામ સબા આઝાદ છે. જ્યારે ઋત્વિક રોશન અને સબા પોતે સંબોધને માનની ચૂક્યા છે અને સમયમાં બંને સાથે તેઓ અવાર નવાર નજરો જોવા મળી રહ્યો છે. જ્યારે પોતાના બોયફ્રેન્ડ ઋત્વિક રોશન સાથે બોલીવુડના ઇવેન્ટ કે અન્ય પાર્ટી જોવા મળે છે. વાત કરીએ તો વધારે વાત કરીએ તો ઋત્વિક રોશન પોતાના આ સંબંધને લઈને વધારવા માંગે છે.

ત્યારે ઋત્વિક રોશન પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેવા સાથે નું મન બનાવી રહ્યા છે. જ્યારે તમને એક એપારમેન્ટમાં રહેતા હોય તે જોવા મળી રહ્યો છે. જેની આ એપારમેન્ટની કિંમત 100 કરોડ છે મીડિયા રિપોર્ટર્સ સામે આવ્યું છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઋતિક રોશન અને સબા લિવિંગ ઈન રિલેશનશિપ રહેવાની તૈયારી કરી રહ્યા છે અને બંને પોતાના મુંબઈનો એક ખુબ સુંદર એપાર્ટમેન્ટમાં જોવા મળી મળ્યા છે અને તે બંને સાથે રહે છે.

જ્યારે આ રિપોર્ટ અનુસાર ઋતિક રોશન નજીકના સંબંધીને જણાવ્યું હતું કે તે પોતાના સભા આઝાદ સાથે લિવિંગ ઇન માં રહેવા નો વિચારી રહ્યા છે પણ આ રિપોર્ટો ખુલાસો કરવામાં આવે છે કે સભા અને ઋત્વિક રોશન મુંબઈમાં મન્નત બિલ્ડિંગમાં રહે છે જ્યારે તેને આ બિલ્ડીંગનું રૅનોવેશન કામ ચાલુ કરી દીધું છે.

વધારે માહિતી અનુસાર ઋત્વિક અને સબા તે એક બિલ્ડિંગના ટોપ ફ્લોર એપાર્ટમેન્ટમાં રહેવાની તૈયારી કરવામાં આવી રહી છે ખાસ વાત તો એ છે ને 100 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે અને આ એપારમેન્ટ નું એડ્રેસ જુહું વર્સોવા લીંક રોડ પર આવેલ છે. જ્યારે આ એપાર્ટમેન્ટ 97 કરોડમાં ખરીદેલું છે જ્યારે આ બિલ્ડિંગમાં 15 થી 16 મળો ઉપર છે આ મકાન 38 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

ઋત્વિક રોશન ની વધારે વાત કરવામાં આવે તો તેની આવનારી ફિલ્મ ફાઈટરનામે નજરે આવશે. જ્યાં તેની સામે ખૂબ સુંદર એક્ટ્રેસ એટલે કે દીપિકા પાદુકોણ પણ સ્ક્રીન જોવા મળશે.

ઋતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા બોલિવૂડના ફેવરિટ કપલ તરીકે ગણવામાં આવી રહ્યા છે ત્યારે ઋત્વિક રોશનના બર્થ ડે ના જન્મદિવસ પર આ બંને કપલ અમુક લવ ટાઈપ તસવીરો શેર કરી છે. જેને બોલીવુડ ગરમાં હટ ની ગતિ પકડી રહ્યું છે. જે આ તસવીરને લઈને ના રોશનના ચાહકો આ ફોટા લઈને ખૂબ પસંદ કરી રહ્યા છે અને એમાં ખૂબ સોશ્યલ મીડિયા માં વાયરલ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *