Gujarat ગુજરાતીની અંદર અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જે આખી દુનિયામાં આકર્ષિત કેન્દ્ર બન્યું છે મહોત્સવ વધારે વાત કરીએ તો એક મહિના સુધી ચાલવાનો છે. આ મહોત્સવ માં લાખોની સંખ્યામાં માણસો જોવા માટે આવી રહ્યા છે જેમાં ગુજરાત નહીં પણ ભારતના અલગ ખૂણે થી લોકો આવી રહ્યા છે અને સાથે સાથે વિદેશમાંથી લોકો જોવા માટે આવી રહ્યા છે. તમને બધાને ખ્યાલ હશે કે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન પી એમ નરેન્દ્રભાઇ મોદી કર્યું હતું. તેમાં શતાબ્દી મહોત્સવમાં મોટી મોટી હસ્તીઓ પણ જોવા મળી હતી જેમાં મોટા મોટા સંગીતકાર, અભિનેતા, નેતાઓ ઉદ્યોગપતિ વગેરે જેવા મહોત્સવ ની મુલાકાત માટે આવે છે.

બધા જ લોકોને એક જ સવાલ મૂંઝવણ કરે છે કે આ મહોત્સવમાં કેવી રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે અને તમને જણાવીએ કે મહોત્સવમાં દરરોજ લખો લોકો આવી રહ્યા છે. જે સોશિયલ મીડિયામાં અલગ અલગ વિડીયો વાયરલ થતા હોય છે જેમાં પ્રેમ પટેલ નામના યુઝરે એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તમે જોઈ શકો છો કે મહોત્સવ ની અંદર સ્વયંસેવક છે તે જમવાના ડીસ કાઉન્ટર પર ઉભો છે અને તેને વ્યક્તિ પૂછે છે કે તમે આટલી બધી ડીસો મૂકો છો તો તમે કેવી રીતે ડીસની ગણતરી કરી કરો છો.

સ્વયંસેવક કે માહિતી આપતા જણાવ્યું કે એક કાઉન્ટર પર 1000 ડીસ હોય છે તો આ હજાર ડીસો તમે કેવી રીતે ગણો છો ત્યારે તેને જવાબ આપ્યો કે BAPS ના ટેકનોલોજીના માં અટલા આગળ છે કે ગમે તે સમસ્યાનું સોલ્યુશન શોધી કાઢે છે અને ટૂંક સમયની અંદર સ્પીડી કામ કરવામાં આવે છે તે રીતનો પ્રોજેક્ટ બનાવ્યો છે તે સમય દરમિયાન એક લાકડી બતાવે છે તેમાં કે લાકડી ની અંદર નિશાન કરીને આંકડા રાખવામાં આવ્યા છે જેમાં 50 60 90 100 છે જેમાં સેમ સ્વયંસેવક એ ડીશની ગણતરી કેવી રીતે થઈ રહી છે તેની જાણકારી આપી રહ્યો છે જે આ લાકડી મુકવાથી 1 સેકન્ડમાં ડીસ ની ગણતરી થાય છે. તેમાં ચોક્કસ ગણતરી થાય છે આ પ્રોબ્લેમ નું સોલ્યૂશન લોકો ને ખુબ ગમ્યુ છે જેથી આ વિડિઓ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ છે.