હાલના સમયમાં ગુજરાતી ફિલ્મને ખૂબ જ આગળ વધી રહી છે. તેવામાં અમે તમને જુના જમાનાના અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ પહેલા પણ ગુજરાતીમાં ફિલ્મમાં ખૂબ જ દબદબો ચાલતો હતો અને આજે પણ ચાલે છે.
બધાને ખ્યાલ જ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેટલી આગળ વધી રહી છે. જેમાં આપણા સૌના કોઈના કોઈ જરૂર કલાકાર લોકપ્રિય રહ્યા છે. જ્યારે આ લોકપ્રિય કલાકારો તેને અલગ અલગ પ્રકારની ઓળખ આપી છે અને આજે જે મોટા હીરો છે. આજે તેને બોલીવુડના ફિલ્મ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે.

હાલના સમય પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અંદર આવેલા કનોડીયા પરિવારનો ખૂબ જ મહત્વ વધી રહ્યું છે. તેમના બે ભાઈઓ એટલે કે મહેશ કનોડિયા અને નરેશ કનોડીયા જે ગુજરાતમાં ખૂબ ધૂમ મચાવી ચૂક્યા છે અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. હાલ તમને ગુજરાતના ખૂબ લોક કલાકાર એક્ટર નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

હિતુ કનોડીયા તેના પિતાની જેમ જ તે ખૂબ જ પોતાના જીવનમાં આગળ વધી રહ્યો છે અને તેને પિતાની જેમ સારી સંભાળ મળી હોય તેવું લાગી રહ્યું છે. તેમજ હિતુ કનોડીયા એક ખૂબ જ સારા અભિનેતાની સાથે સાથે વિધાનસભાના ધારાસભ્ય પણ છે. માત્ર રાજકારણ ક્ષેત્રમાં જ નહીં પણ એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ મોટું યોગદાન છે. જ્યારે તેમની પત્ની પણ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી છે અને તેને અભિનયનો ખૂબ મોટો વારસો રાખ્યો છે.

નરેશ કનોડીયા ની પુત્રી હિતુ કનોડિયા ધોરણ 10 થી film industry માં પ્રવેશ કરી દીધો છે અને તેમને ઘણી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે.

હાલના સમયની દરમિયાન હિતુ કનોડીયા ઘણી બધી ફિલ્મો કરી રહ્યા છે અને લોકોના દિલ ઉપર રાજ કરી રહ્યા છે. જે એ અલગ અલગ પ્રકારની ફિલ્મો બનાવવા માટે ખૂબ જ રસ હોય છે. હિતુ કનોડિયા ફિલ્મમાં ખૂબ જ વર્ષોથી કામ કરી રહ્યા હતા. ત્યાર પછી તે એક્ટિંગની દુનિયામાં આવ્યા હાલ રાજકારણમાં ખૂબ જ આગળ છે.

ખાસ વાત તો એ છે હિતુ કનોડીયા 200 થી વધારે ફિલ્મ ની અંદર કામ કરી ચૂક્યા છે આ તેની સફળતા પાછળ તેમની પત્ની અભિનેત્રી મોનાની સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર પણ છે, તેમના પુત્ર નું નામ રાજવીર છે. જ્યારે હાલ કનોડીયા પરિવાર તરફથી તેનું ખૂબ મોટું નામ છે પણ તે પોતાનું જીવન પૂર્વક જીવે છે.

વધારે માહિતી જણાવે તો 2017 ની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર ભાજપ પક્ષ દ્વારા ટિકિટ તેમને મળી હતી. જ્યારે તેમને આ વિધાનસભાની ટિકિટ ભવ્ય જીત હતા. હાલના સમય પર તે ધારાસભ્ય તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે. જ્યારે હાલ તેમના પપ્પા અને બાપુજી પણ તેમની વચ્ચે નથી આ હિતુ કનોડિયાનો જન્મ 21 ફેબ્રુઆરીના 1970 ના રોજ અભિનેતા અને રાજકારણીય નરેશ કનોડિયાના અને રતન કનોડિયા ત્યાં થયો હતો.