આ સોશિયલ મીડિયા ની દુનિયા અવનવા વિડીયો સામે આવતા હોય છે. નાની થી લઈને મોટા માણસ સુધી સોશ્યિલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે લોકો પોત પોતાની ક્રિએટિવિટી વિડીયોથી અથવા તો ફોટો થી દેખાડી રહ્યા છે. કહેવામાં આવે એક નાના છોકરાનો વિડીયો વાયરલ થયો છે સોશ્યિલ મીડિયામાં ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળકના સંસ્કાર જોઈને ઘણા બધા માતા-પિતાઓને પ્રેરણામળશે કે છોકરાનો ઉછેર કઈ રીતે કરવો તેવા સંસ્કાર આપવા જે હાલના સમય પર બાળકોને ઇંગ્લીશ મીડીયમ માં ભણવા મોકલે છે જેનો ફૂલ ક્રેઝ ચાલી રહ્યો છે. પોતાની સંસ્કૃતિ ભૂલીને અંગ્રેજીમાં પ્રાર્થના ગવડાવવામાં આવે છે.
એવા હાલ સરસ એવો વિડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યો છે જે ગુજરાતમાં આવેલા નવસારી જિલ્લાની અંદર પાંચ વર્ષનો બાળક વેસ્ટર્નને બદલે સંસ્કૃતિ ભૂલીને બેઠેલા વાલીને આ એક શીખ આપે છે. જે જોઈને તમને પણ રુવાટા ઉભા થઈ જશે. આ વિડીયો બીલીમોરા પાસે આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો પાંચ વર્ષનો છોકરો આરવ દેસાઈ જે હનુમાન ચાલીસા બોલતો હોય તેવો વીડિયો social media સામે આવ્યો છે. આ છોકરાના ઘરના સંસ્કારના કારણે તે એક મહિનાની અંદર હનુમાન ચાલીસા બોલતા થઈ ગયો છે.
બાળકની વધારે માહિતી જણાવીએ તો તેના પિતાનું નામ હર્ષભાઈ છે. હર્ષભાઈ જણાવ્યું કે આરવ સુતા પહેલા અમે લોકો રોજ હનુમાન ચાલીસા સંભળાવતા હતા. નોર્મલી સ્કૂલમાં બાળકોને ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ જેવી અન્ય કવિતા અને પ્રાર્થના મોટાભાગે અંગ્રેજીમાં કરાવતા હોય છે. પણ આરવ દેશેદેસાઈ હનુમાન ચાલીશા કંઠસ્થ થતા સ્કૂલ પરિવાર તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આ વિડીયો ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ છે અને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે સાથે સાથે લોકો લાઈક અને શેર કરી રહ્યા છે અને લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ફ્રેન્ડ ફેમિલી સાથે વીડિયો શેર કરી રહ્યા છે.