ગજબનું પ્લાનિંગ કર્યું, પહેલા પોતાની પત્નીને પિયર મૂકી આવ્યો અને પછી બાજુવાળીને ભગાડી લઇ ગયો…છેલ્લે તો

મોટા સંબંધોની અંદર વારંવાર કોઈ નાની મોટી વાતને લઈને ઝઘડાઓ થતા હોય છે. પરંતુ જો આ તમામ ઝઘડાને સાઈડ પર મૂકીને સારી રીતે જિંદગી જીવવામાં આવે તો લગ્નજીવન ખૂબ સારી રીતે પસાર થાય છે. મિત્રો તમને ખબર જ હશે કે લગ્નજીવન પણ લાંબો સમય સુધી ટકતો નથી. હાલ એક પતિએ તેની પત્ની સાથે એવો દગો કર્યો કે જાણીને તમે પણ કહેશો મારે લગ્ન નથી કરવા.

લીલાપુર ગામનો આ બનાવો છે. જ્યાં કૌશલભાઈને ત્યાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે રહે છે. આ ઘરમાં એક દીકરો અને દીકરીનો જન્મ પણ થયો છે. દિવસેને દિવસે કૌશિકભાઇ તેમના પરિવારના સભ્યોને સમય આપવાને બદલે તેમની સાથે અણગમો વ્યક્ત કરતા હતા. કૌશિકભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને હવે તેની પત્નીને પસંદ પણ કરતા નથી. તેથી તે ખરાબ વર્તન કરવા લાગ્યા. આ વાતને લઈને બિચારી તેની પત્ની અજાણ હતી.

એક દિવસ અચાનક જ કૌશલભાઈને તેની પત્ની હીનાએ જણાવ્યું હતું કે મારે પિયર રહેવા માટે જવું છે. હિના પોતાના બંને બાળકોને લઈને ત્યાં જવા માટે તૈયાર થઈ ગઈ અને કૌશલભાઈ તેને મૂકવા માટે પિયર પણ ગયા. પછી કૌશલ પોતાના ઘરે પાછો આવ્યો અને પાડોશમાં રહેતી વનીતા નામની યુવતીને ભગાડીને બંને ભાગી ગયા. આ તમામ વાતોની જાણ થતા પાડોશમાં રહેતા વ્યક્તિએ તરત જ હિના ને ફોન કર્યો હતો કે કૌશલભાઈ તેને જ પરિવારના દીકરી વનીતાને ભગાડીને લઈ ગયા છે.

ત્યારબાદ હીનાના પિયર પક્ષના લોકો સાથે મળીને વનિતા ના માતા પિતા અને આ બંને પ્રેમી પંખીડાઓને શોધવા નીકળી પડ્યા. અડધી રાત્રે શોધવા માટે જુદા જુદા રોડ રસ્તા પર જવું પડ્યું હતું. તેના મિત્ર સગા સંબંધીઓને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી. પરંતુ આ મામલો ક્યારે બની ગયો? તેની કોઈ પણ લોકોને જાણકારી જ ન હતી.

વનિતાએ જણાવ્યું હતું કે છેલા કેટલાક દિવસોથી તેના પતિનું વર્તન ખૂબ જ વધારે ખરાબ હતું. તેણે કહ્યું કે મને થોડી શંકા ગઈ હતી પરંતુ છેલ્લે તો તે મારા પતિ છે તો હું કેવી રીતે શક કરી શકું. આ બંને ભાગીને કઈ જગ્યા પર ગયા અત્યારે તેની કોઈ પણ જાણકારી મળી નથી. બે દિવસ પછી તેઓએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે અમે હવે ક્યારેય પાછા નહીં આવશું અને અમે એકબીજાની સાથે કોર્ટ મેરેજ પણ કરી લીધા છે. આ શબ્દો સાંભળીને હિના ત્યાં ને ત્યાં જ ઢળી પડી હતી.

હીના નું આગળનું જીવન કેવી રીતે ચાલશે અને કેવી રીતે તેના દીકરા દીકરીઓને ભણાવીને મોટા કરશે આ બધું વિચારીને તેનો પરિવાર ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો. મિત્રો તમે પણ આવી ઘટનાઓથી સાવચેત રહેજો અને દરેક પરિવારના સભ્યો સાથે ખુલ્લા મનથી વાત કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *