આને કેવાય કિસ્મત! દાદા ગઢા થયા છતાં દૂધ જેવી રૂપાળી છોકરી મળી – ફોટા જોઈને આખો પહોળી થઈ જશે

આજના સમયમાં લગ્ન કોને કરવા નથી હોતા! હાલમાં તમે જે ફોટા જોઈ રહ્યા છો તે વ્યક્તિએ તેની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્ન કરીને સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. આ બંને પતિ પત્ની ના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થયા છે.

આ પતિ પત્નીએ પોતાના લગ્નની બીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. મિત્રો તમે ફોટામાં જોઈ શકો છો જેમાં ખૂબ જ રોમેન્ટિક કપલ નજર આવી રહ્યું છે.

મિત્રો તમે એ તો સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે અને આજકાલના પ્રેમની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની નાત જાત કે ઉંમર વગર લગ્ન કરી લે છે. તમે ઘણી એવી જોડીઓ પણ જોઈએ છે કે જેમાં ઉંમરનો ખૂબ જ મોટો ફરક જોવા મળતો હોય પરંતુ છતાં તે લોકો સાથે જિંદગી જીવવાનો નિર્ણય લેતા હોય છે. સોશિયલ મીડિયામાં આવી ઘટનાઓ ખૂબ જ વાયરલ થતી હોય છે.

ટોમ ઈમામ અને તેની મિષ્ટીએ તેના facebook પેજ ઉપર ઘણા બધા આવા ફોટાઓ અને વિડિયો શેર કર્યા છે જેમાં બંને સાથે ખુશ રહીને વર્ષગાંઠની ઉજવણી કરતા જોવા મળે છે. તેઓની એનિવર્સરી 26 સપ્ટેમ્બર ના રોજ હતી જેના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *