તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડિયો જોયા હશે તેમાં “પાપા ની પરી” નું ડ્રાઇવિંગ જોયું જ હશે અને તમે છોકરીઓની ડ્રાઇવિંગ સ્ટાઇલ વિશે સાંભળ્યું હશે. યુવતીઓના ડ્રાઈવિંગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેના પર અલગ અલગ મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. આનો એક નવો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ ને તમે પણ ખબર પડી જાશે કે છોકરીયો ને ગાડી ચલાવા ના દેવાય.
તમે આ યુવતી નું ડ્રાઇવિંગ સ્ટાઈલ પર એક અલગ જ સવાલ ઊભો થશે. તમે જોયું હશે કે છોકરીઓ ની સ્કુટી કે કાર બેસતા લોકો ખૂબ ડર લાગે છે અને કહે છે કે શરીર ભાંગવા કરતા ચાલવું સારું. તમને આ વાત સાંભળીને કંઈક નવાઈ જ લાગશે કે એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓનું ઓછા અકસ્માત થાય છે. આ સર્વે કેટલા સુધી સાચું છે એ ખબર નથી.
આ વાયરલ વીડિયોમાં છોકરો બાઈક પર બેઠો છે અને છોકરી સ્કુટી ચલાવીને આવી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો રોડ કિનારે બાઈક સાઈડમાં ઉભી રાખી ને ત્યાં કોઈની સાથે વાતચીત કરી રહ્યો છે. અચાનક છોકરી એ પાછળ થી આવી ને ગાડીને ઠોકી દીધી.
જે સમય દરમિયાન છોકરો રોડ સાઈડમાં બાઈક રાખીને ઉભો છે તે સમયે એક છોકરી સ્કૂટી પર આવે છે અને તેની પાછળથી ખરાબ રીતે ટક્કર મારે છે અને તે સમયે, છોકરો પોતાને સાંભળી શકે તે પહેલાં, છોકરી તેના પર કાબૂ ધરાવે છે અને છોકરા ની બધી ભૂલ કહે છે. વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ શેર પણ કરી રહ્યા છે અને સાથે સાથે ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
આગળ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે છોકરો છોકરીને પોતાની ભૂલ કહેતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને શું કહેવું તે સમજાતું નથી. વીડિયોને videonation.teb નામના ઈન્સ્ટા એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે અને કહી રહ્યા છે મને મારો. આ વીડિયો પર બનેલા મીમ્સ જોવો એટલો ફની છે કે લોકો તેને જોયા પછી હસવાનું રોકી શકતા નથી.
ઘણા બધા લોકો આ વિડિઓ પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ મેં લખ્યું – ‘આટલો કોન્ફીડન્સ ક્યાંથી લાવે છે આ લોકો?’ બીજા એક યુઝરે લખ્યું- ‘હવે પાણી માથા ઉપર થી જાય છે. મામલા સુપ્રીમ કોર્ટ સુધી પોહચી ગયો છે.’ એક અન્ય યુઝરે કોમેન્ટ કરી- ‘ભાઈ ગલતી રોડ કી હૈ.’ આના સિવાય ઘણા બધા લોકો એ પાપા ની પરી કહી ને પણ કોમેન્ટ કરી.