આ ભારતમાં એવી ઘટના સામે આવે છે જે સાંભળીને આચાર્યજનિક થઈ જઈએ છીએ. આજે એક એવી જ ઘટના સામે આવી છે જે એક વિદ્યાર્થી એકસાથે 500 યુવતી ને જોતા જ બેહોશ થઈ ગયો હતો. આ યુવક 500 યુવતીની વચ્ચે ખૂબ નર્વસ થઈ ગયો હતો અને તે સમય દરમિયાન બેભાન થઈ ગયો હતો.
આ યુવકની ખરાબ હાલત થતા જ લોકોમાં ખૂબ ચર્ચા કરી રહી છે. જેનાથી સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. આ ઘટના સાંભળીને લોકો હસવા લાગે છે.
જ્યારે આ ઘટનાની પૂરેપૂરી જાણકારી આપીએ તો આ વિદ્યાર્થી પરીક્ષા દેવા માટે ગયો હતો જ્યાં પરીક્ષા ના હોલમાં એન્ટર થતાં જ યુવતીને જોઈએ અને ત્યાં લગભગ લગભગ 500 જેટલી યુવતીને જોતા જ એ હોલમાં એકલો એક જ યુવક હતો. જેથી તે ત્યાં ભયભીત થતા બેભાન થઈ ગયો હતો.
બીજું કારણ એ પણ સામે આવ્યું છે કે 500 વિદ્યાર્થીઓની વચ્ચે એકલા જોઈને પરીક્ષાની હોલમાં પરીક્ષિત તેને વારંવાર સવાલ કરતા હતા. સ્વભાવિક વાત છે કે ત્યાં વિદ્યાર્થીની માટે બનેલું સેન્ટર છોકરાએ જોઈને સવાલ થાય તો એવું બની શકે છે.
આ યુવકનું નામ મનીષ શંકર છે. જ્યારે આવી પરિસ્થિતિમાં પરીક્ષામાં સવાલોથી ઘેરાયેલો આ મનીષ વિદ્યાર્થી આ બધી વાતોથી ખૂબ વિચલિત થઈ ગયો હતો. તેપોતાની ભાન ભૂલીને બેભાન થઈને ઢળી ગયો હતો. તે સમય દરમિયાન મનીષને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર બાદ તેના પરિવારજનો તેને પરિવારજનો જિલ્લાની હોસ્પિટલ લઈ ગયા હતા.