ગીતાબેન રબારીએ હરિદ્વારમાં એવું કાર્ય કર્યું જે જોઈને લોકો કહી રહ્યા છે વાહ વાહ…

હાલ ગુજરાતમાં ગુજરાતી કલાકારના ખૂબ નામચીન થઈ રહ્યા છે અને ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે. જેમાંનું એક નામ ખૂબ જ પ્રખ્યાત એવું નામ છે ગુજરાતી કલાકાર એટલે કે ગીતાબેન રબારી જે આજના સમયે બધા જ લોકો તેને ઓળખે છે.

ગીતાબેનના ચાહકો ખાલી ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશોમાં પણ ખૂબ પ્રખ્યાત છે. ગીતાબેનના જ્યારે પણ કાર્યક્રમ હોય છે ત્યારે તેના ચાહકો હજારોની સંખ્યામાં પ્રોગ્રામ આવી પહોંચે છે. એટલું જ નહીં પણ ગીતાબેન આ ચાહકો કાર્યક્રમમાં મોજ શોખથી પૈસાના વરસાદ પણ કરતા જોવા મળી રહ્યા હોય છે.

આ ગીતાબેન રબારી ના અવાજ સાંભળવા માટે લોકો દૂર દૂરથી કાર્યક્રમ હાજરી આપવા આવે છે. ગીતાબેન રબારી ના સોશિયલ મીડિયાના પેજ ઉપરથી ઘણી તસ્વીરો વાયરલ થઈ રહી છે.

ગીતાબેન રબારી અને પૃથ્વી રબારી આ કપલને ફરવા જવાનો ખૂબ જ શોખ છે જેને લઈને તે આમાં અવારનવાર પોસ્ટ અને વિડિયો શેર કરતા હોય છે.
ત્યારે હાલ ગીતાબેન રબારી તેમજ તેના પતિ પૃથ્વી રબારી તે હરિદ્વાર પહોંચ્યા છે. ત્યારે ઘણી બધી તસવીરો અને વિડિયો તેના સોશ્યિલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેના ચાહકો આ પોસ્ટ લઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ગીતાબેન અને પૃથ્વી બંને ગંગાના આરતીનો લાવો લઈ રહ્યા છે જેને લઇ તેને ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે પૃથ્વી રબારી અને તેની પત્ની ગીતા રબારી સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે સાથે સાથે તે ગંગાના ઘાટ ઉપર બેસીને એક જીવનનો અલગ અનુભવ માણી રહ્યા છે. જ્યાં બીજી તરફ ગંગાના ભવ્ય આરતી ચાલી રહી છે ત્યાં તે આરતી કરતા જોવા મળી રહ્યા છે.

આ તસવીરો શેર કરતા ગીતાબેન રબારી એ લખ્યું હતું કે સનાતન ધર્મના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ હરિ દ્વાર ખાતે હર કી પૌરી ખાતે મા ગંગાની દિવ્ય મહા આરતી કરવાનો મોકો મળ્યો અને ખૂબ જ આનંદની લાગણી અનુભવી.
હરિનો દરવાજો હોય કે હરિદ્વાર હોય, બંને ભાગ્યશાળી માણસ જ ત્યાં પહોંચે છે.

ગીતાબેનની આ બધી તસવીરો તેના ઓફિસિયલ પેજ ઉપરથી જોવા મળી હતી જેને લઇ તેના ચાહકો આ તસવીને લઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *