ગૌતમ અદાણીનો દીકરો જીત અદાણીએ હીરાના મોટા વેપારીની દીકરી સાથે સગાઈ કરી, હાલ લગ્નની તૈયારી કરી રહ્યા છે, જુઓ વાયરલ તસવીર

ભારત દેશના જાણીતા ઉદ્યોગપતિ એટલે કે ગૌતમ અદાણી હાલ તેના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે નાના પુત્ર જીત અદાણીના 12 માર્ચ 2013 ના રોજ દિવા જૈમીન શાહ સાથે તેની સગાઈ કરવામાં આવી હતી. જ્યારે આ સગાઈ અમદાવાદમાં યોજવામાં આવી હતી જ્યારે આ આખો કાર્યક્રમ એક પ્રાઇવેટ માં યોજવામાં આવ્યો હતો. ત્યારે તે કાર્યક્રમમાં મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

જ્યારે હાલ ગૌતમ અદાણી નો પુત્ર જીત અદાણીની સગાઈ તેની એક તસવીર વાયરલ થઈ રહી છે. જે તસ્વીરમાં જોઈ શકાય છે કે ગીતા રાણી અને તેની મંગેતર દિવા જૈમીન શાહ ના ચહેરા પર સગાઈની ખુશી જોવા મળી રહી છે.

જ્યારે આ પ્રાઇવેટ ફોટોઓ વાયરલ થતાં મીડિયામાં ખૂબ ધૂમ મચી છે અને ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જ્યારે આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારથી જીતના ચાહકો તેને કોમેન્ટમાં ખૂબ ખૂબ અભિનંદન આપતા આપી રહ્યા છે. ગૌતમ અદાણી ની નાની વહુ જૈમિન શાહ વધારે વાત કરીએ તો તે એક બિઝનેસ ફેમિલી માંથી આવતી જોવા મળી રહી છે. જૈમિન ના પિતા એક હીરાના બિઝનેસમેન તરીકે ઓળખાય છે. જ્યારે તેના પિતાની કંપનીનું નામ “દીવા સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ” છે.

જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે દીવા જૈમીન શાહ ના પિતા બિઝનેસમાં ખૂબ જ તેની મદદ કરી રહ્યા છે. જ્યારે અદાણીના પરિવારની મોટી વહુ ની વાત કરીએ તો તેની વહુ કોર્પોરેટ વકીલ છે. તે વધારે જીત અદાણીની બિઝનેસમાં ખૂબ જ રુચિ છે અને તેને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

જ્યારે હાલ જીત અદાણી 2019 થી અદાણી ગ્રુપ સાથે જોડાયેલા છે જ્યારે તેમના પુત્ર નાનો જીવ અદાણીને અદાણી ગ્રુપના વાઇસ પ્રેસિડન્સ બનાવ્યો હતો ત્યારે હાલ જીત અદાણી ટૂંક સમયમાં લગ્ન કરશે તેવું લાગી રહ્યું છે જ્યારે હાલ તેના ઘરમાં એક ખુશીના માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *