આજકાલ ભણતર ખૂબ જ મોંઘુ થઈ ગયું છે અને અભ્યાસનું પણ ખૂબ જ મહત્વ વધતું જાય છે. ખાસ વાત તો એ છે કે સામાન્ય લોકોથી લઈને મોટા મોટા સેલિબ્રિટીઓ પણ એવું ઇચ્છતા હોય છે કે તેના બાળકો ખૂબ જ સારામાં સારી સ્કૂલમાં અભ્યાસ મેળવે. મોટા મોટા બોલીવુડના બાળકો સ્કૂલની અંદર અભ્યાસ કરે છે જાણવા માટે દરેક લોકોની અંદર એક એવું ટેલેન્ટ હોય છે.

મોટા મોટા અભિનેતાઓના સ્ટાર કીટ નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર અભ્યાસ કરે છે અને આ સ્કૂલ વિશે તમે અત્યાર સુધી ક્યારેય પણ નહીં જાણ્યું હોય. મિત્રો તમને ખાસ વાત જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત 2003 ની અંદર થઈ હતી.
આ સ્કૂલ મુકેશ અંબાણીએ પોતાના પિતાની યાદમાં શરૂ કરી હતી અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની ફાઉન્ડર નીતા અંબાણી અને તેની દીકરી ઈશા અંબાણી છે. આ સ્કૂલ ભારતની સૌથી વધારે પ્રખ્યાત સ્કૂલ ગણવામાં આવે છે.

આ સ્કૂલની વાત કરવામાં આવે તો સ્કૂલની અંદર ઘણી બધી આધુનિક સુવિધાઓ છે અને મોટાભાગના સેલિબ્રિટી ના છોકરાઓ અહીં અભ્યાસ કરે છે. ધીરુભાઈ ની આ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે લાખો રૂપિયાની ફી ભરવી પડે છે. જુનિયર કેજી થી લઈને સાતમા ધોરણ સુધીની અભ્યાસની ફી લગભગ એક લાખ 70 હજાર રૂપિયા થાય છે.

વર્ષ 2003 મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણીએ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત કરી હતી અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ મુંબઈની અંદર આવેલા બાંદ્રા વિસ્તારની અંદર બીકેસી કોંગ્રેસની નજીક છે. આ સ્કૂલ મુંબઈની ટોપ સ્કૂલમાંથી એક છે.
નીતા અંબાણીની હાઇસ્કુલ વિશે વાત કરવામાં આવે તો સાત માળની બિલ્ડીંગ છે અને અહીં નાનામાં નાના બાળકો થી લઈને ધોરણ 12 સુધીના બાળકોને ભણતર આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી પ્રોવાઇડ કરવામાં આવે છે અને આ સ્કૂલની અંદર અભ્યાસ માટે એન્ટ્રી મળવી તે પણ ખૂબ જ મુશ્કેલ છે.

નીતાબેન અંબાણી ની આ સ્કૂલની અંદર એશ્વર્યા રાય બચ્ચન, શાહરુખ ખાન, ઋત્વિક રોશન, ચંકી પાંડે સહિતના ઘણા સેલિબ્રિટી ના છોકરાઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. આરાધ્યા બચ્ચનનું નામ બોલિવૂડની સૌથી વધારે પોપ્યુલર સ્ટાર સ્ટેટસ માંથી એક ગણાય છે. જેના બાળકો પણ આ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે.

બોલીવુડને શાહરુખ ખાન એટલે કે બાદશાહ ખાન ના દીકરા નાના દીકરા અબ્રા ખાન પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર અભ્યાસ કરે છે અને સુહાનખાને પણ આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.