દિવસે ને દિવસે નવી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને ગુજરાતી ફિલ્મોના કલાકારો પણ અત્યારે ખૂબ જ ફેમસ થઈ રહ્યા છે. તેવી જ રીતે ફિલ્મોની અંદર કામ કરતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ ખૂબ જ આગળ વધી રહ્યા છે. હાલ એક એવી અભિનેત્રી ની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ મમતા સોની છે. મમતા સોનીએ ગુજરાતને ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. ગુજરાતી સિનેમામાં જાણે તે અભિનેત્રી એટલે મમતા સોની અત્યારે રાધા ના નામથી ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે.

મમતા સોની વિક્રમ ઠાકોર સાથે ઘણી હિટ ફિલ્મો બનાવી છે. આ અભિનેત્રી પોતાના અભિનયને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મમતા સોની ખરેખર ગુજરાતી નથી પરંતુ તે રાજસ્થાનના અજમેર ના પત્ની છે. હાલ તે ગુજરાતની અંદર ખૂબ ધૂમ મચાવી રહી છે. મમતા સોની નો પરિવાર વર્ષોથી જુનાગઢમાં રહે છે. જ્યારે મમતા સોની અત્યારે ગાંધીનગર ની અંદર રહે છે. નાનપણથી તેને ડાન્સમાં ખૂબ જ શોખ હતો. ત્યાર પછી તેને ધીમે ધીમે કલાકાર બનવાનો પણ મોકો મળ્યો.

મમતા સોની ની પહેલી ફિલ્મ દિગ્દર્શક અને ત્યારબાદ અત્યાર સુધીમાં ગુજરાતી હિન્દી અને મરાઠી ફિલ્મોની અંદર મળીને 27 થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મમતા સોની અત્યારે ગુજરાતી ફિલ્મ પડદાની અંદર ખૂબ જ જાણીતી અભિનેત્રી છે.

વિક્રમ ઠાકોર સાથેની મોટાભાગની ફિલ્મોની અંદર મમતા સોની નું નામ રાધા છે. મમતા સોની દેશ વિદેશમાં પણ સ્ટેજ શો કરીને વધારે પ્રખ્યાત બની હતી. મમતા સોની પોતાની શાયરી ના કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે તેના લાખો ફેન્સ પણ બની ચૂક્યા છે.

મમતા સોની વિશે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 27 સુધીની અંદર કામ કરી ચૂકી છે. મમતા સોની ને જીફા તરફથી એક્ટ્રેસ કેટેગરીની અંદર સ્પેશિયલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અત્યારે પોપ્યુલર એક્ટ્રેસમાંથી મમતા સોની નું નામ ઘણું ઉપર આવે છે.

માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મમતા સોની રાજસ્થાની હિન્દી ફિલ્મોની અંદર પણ કામ કરી ચૂકી છે. તેણે પાંચ જેટલી રાજસ્થાની ફિલ્મોની અંદર એક્ટિંગ કરી છે. મમતા સોની ના ચાહકો દિવસે અને દિવસે વધી રહ્યા છે. ફિલ્મ ઉપરાંત મમતા સોની મોડલિંગ પણ કરે છે તે ગુજરાતી આલ્બમ ની અંદર પણ કામ કરી ચૂકી છે.
