બિગ બોસના પ્લેટફોર્મ પરથી પ્રિય બનેલી ઉલ્ફી જાવેદ દિવસેને દિવસે તેના બોલ્ડ લુક માં ટોપ પર રહે છે. તેના નવા લુક અને નવી ડિઝાઇન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ માં રહે છે. ફરી એક વખત બ્લેક કટ આઉટ ડ્રેસમાં ઉર્ફી નો અલગ લુક વાયરલ થયો છે. પરંતુ આ લુક વાયરલ થવાનું કારણ પણ બીજું છે. ઉર્ફીએ અમેરિકન મોડલ અને સોશિયાલિસ્ટ કેન્ડલ જેનરની કોપી કરી છે.
ઉર્ફીના ડ્રેસના આગળના ભાગમાં ઘણા કટ છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ઉર્ફી જાવેદને આ કપડામાં મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. આ બાબતે તે તેના ચાહકો સાથે પોઝ આપી રહી છે. તેમાં તેનું ટોન ફિગર પણ તમે જોઈ શકો છો.

બીગ બોસ ઓટેટી પછી ઉર્ફી એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે જ્યારે પણ તે મુંબઈમાં ઘરની બહાર નીકળે તો તેના ચાહકો તેને ઘેરી લે છે. પરંતુ તે કોઈનું દિલ તોડતી નથી અને તે દરેક પોઝમાં તેમના ફોટો ક્લિક કરાવે. આ ડ્રેસ જોઈને ઘણા લોકો ગુસ્સે થયા છે અને તે લોકોએ ઊર્ફી જાવેદને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
ઘણા લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે, નો માસ્ક no entry. આ મેડમેં ચેહરા સિવાય બધી જગ્યાએ માસ્ક લગાવીને આવી છે. જ્યારે બીજાએ લખ્યું શું શો ઓફ છે. આ છોકરી તેને બીબી પછી પાગલ થઈ ગઈ છે. ઊર્ફિ જાવેદ અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરે છે જે ખૂબ જ ઝડપથી વાઇરલ થાય છે.
મિત્રો તમને જણાવી દઈએ ઉર્ફી જાવેદ બોલીવુડ અભિનેત્રી બનવા માંગે છે, જોકે તે માને છે કે તેની ડ્રેસીંગ સેન્સ અને કપડાંને કારણે લોકો તેને ટ્રોલ કરે છે, પરંતુ તે એવા કોઈ કપડાં પહેરતી નથી જેનાથી લોકો તેને કહે કે તે તેના શરીરને બતાવે છે.
તમને એ પણ જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટીના ઘરમાં તેણે ખૂબ ધૂમ મચાવી હતી. તે બોલ્ડ અને વિચિત્ર ફેશન સેન્સના કારણે ઘર પર રાજ કરતી હતી. તેથી તે શો પૂરો થયા બાદ પણ ઉર્ફી અત્યાર સુધી ચર્ચામાં છે.