નાના પાટેકર કરોડોના માલિક હોવા છતાં માત્ર આ કારણથી જ તેનું જીવન આવી રીતે જીવે છે…

પોતાના જીવનને સાવ અલગ રીતે જીવવાની મજા લેનાર બોલીવુડ સુપરસ્ટાર એટલે કે નાના પાટેકર હાલ તેની સફળતા વિશે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ રીતે નો જન્મ 1 જાન્યુઆરી 1951 ના રોજ મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લા માં થયો હતો. નાના પાટેકર 1978 માં આવેલી ફિલ્મ ગમન થી પોતાનું ફિલ્મ ડેબ્યૂ ચાલુ કર્યું હતું. ઇન્ટરનેટ ઉપરથી મળતી માહિતી અનુસાર નાના પાટેકર પર પાસે 73 કરોડ જેટલી સંપતિ હોય તેવો દાવો થઈ રહ્યો છે જેમાં તેની બધી પ્રોપર્ટી સામે છે. નાના નાના પાટેકર પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં પણ તે પોતાનું જીવન સાધ્ય ભર્યું જીવે છે.

ત્યારે જાણવા મળ્યું છે કે નાના પાટેકર પોતાની કમાણી 90 ટકા દાન કરી આપે છે તે માત્ર ને માત્ર 10% જ પોતાની કમાણી રાખે છે અને પોતાનું ગુજરાતી ચલાવે છે. નાના નાના પાટેકર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મને કોઈ શોખ નથી પરંતુ મજબૂરીમાં મારે એક્ટિંગ ફિલ્મ આવવું પડ્યું હતું. તે વધારે પડતો પોતાનું સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. જ્યારે તેમને આર્ટ માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. નાના પાટેકર પાસે 25 એકરનું ફાર્મ હાઉસ આવેલું છે.

નાના પટેલને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તે ફાર્મ હાઉસ આવીને પોતાનું શાંતિ ભર્યું જીવન જીવે છે. તેના ફાર્મ હાઉસની અંદર તેણે ઘઉં, ચણા અન્ય વેરાઈટીમાં ખેતી કરે છે. જ્યારે આ ફાર્મ હાઉસ ની 7 રૂમ અને એક મોટો હોલ આવેલો છે અને આ ફાર્મ હાઉસ ખૂબ જ સુંદર રીતે સાચવવાનું કામ કરે છે. મળતી માહિતી અનુસાર ફાર્મ હાઉસ ની કિંમત 12 કરોડ રૂપિયા છે બીજી બાજુ વાત કરીએ તો મુંબઈમાં નાના પાટેકર પાછી એક ફ્લેટ પણ છે જે 750 ફૂટનો છે.

નાના પાટેકર ની કાર કલેક્શન ની વાત કરીએ તો તેની પાસે ઓડી q7 કાર છે. જે તેની કિંમત 81 લાખ રૂપિયા છે. જ્યારે બીજી બાજુ તે સ્ક્રોપીઓ ગાડી પણ રાખે છે સાથે બુલેટ પણ છે.આ ફાર્મ હાઉસ પર તેને એક તબેલો પણ બનાવવામાં આવ્યો છે જ્યાં તે ગાય ભેંસને સેવા કરે છે નાના પાટેકર હાલ પોતાને જીવનમાં બહાર નીકળીને ખેતી કામ કરવાનું ચાલુ કરી દીધું છે. આ રીતે કોઈ ફિલ્મ કરી રહ્યા નથી પરંતુ પોતાને સાદગી ભર્યું જીવન જીવવા માટે તે ફાર્મ હાઉસ પર આવી ગયા છે.

નાના પાટેકર નો જન્મ એક મરાઠી કુટુંબમાં થયો હતો .તેમના પિતાનું નામ દિનકર પાટેગર તેના પપ્પાનો બિઝનેસ કાપડનો વેપાર વેપાર કરતા હતા. જેમની માતાનું નામ સંજના પાટેકર છે. જેની માતા ઘરનું કામ સંભાળતી છે. નાના પાટેકર તેમનું અભ્યાસ મુંબઈમાં કર્યો છે નાના પાટેકર ના લગ્ન નીલાકાન્તી થી નાના પાટેકર સાથે કર્યા છે.

નાના પાટેકર ના લગ્ન બહુ લાંબા સમય સુધી ચાલ્યા નાઈ હતા પછી તેને તલાક લઈ લીધો હતો. જ્યારે તેમને એક મલ્હાર નામની પુત્રી પણ છે. જ્યારે નાના પાટેકરના સફળતાની વાત કરીએ તો તે નાના પાટેકરને બાળપણથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ આવવાનો શોખ હતો. જ્યારે પણ તેને એક્ટિંગ કરવાનો મોકો મોટો ત્યારે તે તકને ઝડપી લેતા હતા. નાના પાટેકરના જીવનમાં બધું બરાબર ચાલતું હતું પણ 13 વર્ષના હતા ત્યારે તેના પિતાનો બિઝનેસ થપ થઈ ગયો હતો. જેનાથી તેને બધી મિલકતો વેચી દેવી પડી હતી.

જેના કારણે તેના ઘરમાં હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે જેને જમવાના પણ ફાફા પડતા હતા. 13 વર્ષનો હતો ત્યાંથી જ મેં કામ ચાલુ કરી દીધું હતું આઠ કિલોમીટર ચાલીને સિનેમાના પોસ્ટર પેઇન્ટ કરવા જતો હતો.

આ નોકરી ની અંદર મને મહિનાના ₹35 મળતા હતા અને એક ટાઈમ નું જમવાનું મળતું હતું. આ બધી કઠિન પરિસ્થિતિ તેના કારણે મને એકટિંગ મન લાગવા લાગ્યું. ત્યાર પછી મેં ધીમે ધીમે બધા નાટકમાં પાત્ર ભજવવા લાગ્યો હતો અને ધીમે ધીમે તેનું કામ ખૂબ સારું લાગતા વિજય મહેતા ના ડાયરેક્ટર માં કામ આપ્યું.

ત્યાર પછી નાના પાટેકરે. મુજફર અલી નામના ડાયરેક્ટ કામ કર્યું તેની પહેલું ફિલ્મનું નામ હતું ગમન આ ફિલ્મ મુખ્ય પાત્ર ભજવી રહ્યા હતા. આ ફિલ્મ બહુ ચાલીને પણ નાના પાટેકર તેમને એક એક્ટિંગ લઈને તેને ખૂબ જ કામ કરવાની દર હતી. ત્યારબાદ 1984 માં આજ કી અવાજ તેમાં નાના પાટેકર હિન્દી ફિલ્મ ની અંદર ખૂબ જ મોટું નામ મેળવ્યું ત્યાર પછી તે નાના નાના એ નાના એ અંકુશ, પૃતિઘાત,મોહરે,યશવંત,ક્રાંતિવીર,અબ તક છપ્પન,તિરંગા,વેલકમ,તેમજ રાજનીતિ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો મા કામ કર્યુ છે.

નાના પાટેકર ગરીબ લોકોની અને ખેડૂતોની ખૂબ જ મદદ કરી રહ્યા છે જ્યારે તે એક ફાઉન્ડેશન પણ ચલાવી રહ્યા છે જે ગરીબ ખેડૂતોની મદદ કરવા માટે કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *