મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની જીદે ચડેલી છોકરી સામે પરિવાર પણ ઝૂકી ગયો… પછી એક મહાન સંતની મુલાકાત થાય અને છોકરી નું મન…

સોશિયલ મીડિયા પર તમે અવારનવાર ઘણા સમાચારો સાંભળતા હશો. ઘણા સમાચારો નકારાત્મક હોય છે તો ઘણા સકારાત્મક પણ હોય છે. આવા જ સમાચાર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વહાલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તમે ઘણી વખત ધર્મ પરિવર્તનની ઘટનાઓ સાંભળી હશે. એટલું જ નહીં લવ જેહાદના મુદ્દાઓ પણ દેશમાં ખૂબ જ ચર્ચામાં રહે છે. આવી જ એક ઘટના કર્ણાટકના મેંગલોરમાં બની છે.

આ ઘટનાની વાત કરીએ તો એક ડોક્ટર હિન્દુ છોકરી ડોક્ટર મુસ્લિમ સાથે લગ્ન કરવા માટે જીદ કરી રહી હતી. આયો તેની જીદ સામે પરિવાર પણ જુકી ગયો હતો. છોકરીને લગ્ન માટેની મંજૂરી પણ પરિવારે આપી દીધી હતી. ત્યારે કંઈક એવું થયું કે છોકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું અને મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાની ના પાડી દીધી. અમે તમને આ ઘટના સાથે જોડાયેલી એક અનોખી કહાની જણાવવા જઈ રહ્યા છીએ.

હિન્દુ ડોક્ટર છોકરી ખાલી મુસ્લિમ છોકરાના પ્રેમ જાણમાં ફસાઈ નથી પરંતુ આ છોકરીને તેના પરિવારના દરેક સભ્યો અને પરિવારના દરેક સભ્યોને પણ મનાવી લીધા હતા. છોકરીના પરિવાર એ પણ રાજી થઈને હા પાડી દીધી હતી. એટલું જ નહીં છોકરો અને છોકરીને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી.

લગ્નની તારીખ નક્કી થયા પછી આ છોકરીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની અચાનક જ ના પાડી દીધી :
જાણવા મળ્યું છે કે સ્થાનિક હિંદુ સંત વરજુ દહી મહારાજને આ સમાચાર મળ્યા હતા. ત્યાર પછી તે આ છોકરીને આ ઘરે ગયા અને હિન્દુ ધર્મ વિશે તેને સમજાવ્યું. માહિતી અનુસાર આ છોકરીએ સતના મોઢેથી હિન્દુ ધર્મની માનતા વિશે સાંભળ્યું તો તેણે લગ્ન કરવાની અચાનક જ ના પાડી દીધી. એ છોકરીને ઘડીક ખૂબ જ પસ્તાવો થયો અને પોતાનો નિર્ણય તેણે તરત જ બદલી નાખ્યો.

છોકરીને પવિત્ર જળથી આશીર્વાદ આપ્યા :
જ્યારે છોકરીએ મુસ્લિમ છોકરાની સાથે લગ્ન કરવાની ના પાડી તે પછી પોતાની સાથે લાવેલા જડથી આ છોકરીને સંતે આશીર્વાદ આપ્યા. તેનું મંદ શુદ્ધ થઈ ગયું અને આ ઘટના જ્યારથી સામે આવી છે ત્યારથી સોશિયલ મીડિયા પર આ સંતના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *