બોલીવુડના સુપરસ્ટાર તરીકે ગણાતા સંજય દત્ત જે તેમની પત્ની માન્યતા ની વાત કરવા જઈ રહ્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં તે વીડિયો અને ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અરે હાલ માન્યા દત્ત ફરી એકવાર આ મહિના ઉપર તેની તસવીરો વાયરલ થઈ છે. જ્યારે સંજય દત્ત ની વાઈફની વધારે વાત કરીએ તો માન્ય દત્ત તને તે બીકીની પહેરીને તસવીર દ્વારા ફોટો ક્લિક કરાવીને ખુબ ચર્ચામાં રહે છે. આમ જોવા જઈએ તો તે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જ્યારે સંજય દત્ત અને માન્યતા બંને પોતાના બાળક સાથે ફ્રાંસ ફરવા માટે વેકેશન પર ગયા છે.

માન્યતા તે જ્યાં પણ ફરવા જાય છે ત્યાં તે પોતાના સોશ્યિલના માધ્યમથી અવનવા વિડીયો અથવા તો તસવીરો અપલોડ કરતી હોય છે. સંજય દત્ત ની વાઈફ માન્ય દત્ત તે સોશ્યિલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. નવા નવા સમય પર માન્યાદિત તે પોતાના બાળકોને તેના પરિવાર સાથેના ઉપર અપડેટ આપતી રહેતી હોય છે. આ રીતે ફ્રાન્સના રજામાં વેકેશન ની મોજ માણવા ગયા છે ત્યારે તેને પોતાની તસ્વીર ખૂબ જ પોસ્ટ કરી રહી છે ત્યારે તેમાં તે બ્લુ કલરવાળી બિકીની ખૂબ સુંદર દેખાઈ રહી છે.

આ ફોટા તેના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરસ થઈ રહ્યા છે આ પહેલી વાર નથી બન્યું વારંવાર તેના ફોટા વાયરલ થતા જોવા મળે છે. જ્યારે પણ તેની તસવીરો ઉપર શેર કરે છે ત્યારે તે સોશ્યિલ મીડિયા હલાવી દે છે અને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. માન્યદ તે પોતાના લોકને લઈને ખૂબ ચર્ચામાં રહે છે.

જ્યારે બીજી તસ્વીની વાત કરીએ તો માન્યતા પીક કલરના ડ્રેસમાં ખૂબ જ સ્ટેન્ડિંગ જોવા મળી રહી છે. તેની સાથે તેને પણ હિલ પહેર્યા છે અને તે ખુશી માટે બેસીને અભિનેત્રી પોતાના ફોટો ક્લિક કરાવી રહી છે.

જ્યારે સંજય દત્ત ની પત્નીની વધારે માહિતી જણાવે તો તેની પત્ની મુંબઈમાં જન્મ થયો હતો પણ તેનો અભ્યાસ દુબઈમાં થયેલો છે હાલ તેને ફિલ્મોમાં કામ કરવાની ખૂબ ઈચ્છા છે અને તે મુંબઈ આવી હતી. જ્યારે માનીયે 2003માં તેને એક ફિલ્મમાં કામ કર્યું હતું તેનું નામ ગંગાજળ આઈટમ સોંગ દ્વારા તેને કામ કર્યું હતું. સોંગ ને લઈને તે ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી અને લોકો તેને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા.