ઘરમાંથી સોનું ચોરાઈ જતાં માં મોગલ ની માનતા રાખતા જ, ચોરને સોનુ ઘરે મુકવા આવવું પડ્યું – જુઓ માં મોગલનો કેવો છે ચમત્કાર

માં મોગલ અઢારે વરના લોકો માને છે. જ્યારે કહેવાય છે કે માં મોગલ નું નામ લેવાય તો તમારા બધા દુઃખ દૂર હરણી લે છે. માં મોગલ નું નામ લેતા જ લોકોના દુઃખ દૂર થઈ જાય છે.

જ્યારે એ માં મોગલના અનેકો પરચા આપેલા ની કિસ્સાઓ છે. જ્યારે અમુક લોકોને ભલભલાના દુઃખો પણ હરણી લીધા છે. જ્યારે માં મોગલ ને દેશ દુનિયામાં પણ એટલું જ માને છે જ્યાં ઘણા લોકો વિદેશમાંથી આવીને માં મોગલ ની માનતા રાખીને માનતા પૂરી કરવા આવે છે. જ્યારે એકદમ યુવક પોતાના હાથના સોનાના દાગી લઈને આવ્યા કહ્યું કે બાપુ અમે આ સોનાનું દાગીનું માં મોગલ ને ચડાવવા માગીએ છીએ.

તે સમયે દરમિયાન મણીધર બાપુએ પૂછ્યું કે આ શેની માનતા રાખી હતી ત્યારે તેઓ કે કીધું કે થોડા દિવસ પહેલા મારા ઘરેથી સોનાની વીંટી ચોરાઈ ગઈ હતી હવે ઘણી ગોતી પણ મળી નહીં, જેથી લોકો પરિવારમાં ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા.

તે સમયે દરમિયાન મને કાંઈ દેખાતું નહીં અને એ માં મોગલ ની માનતા રાખી મેં મોગલ માં ને માનતા રાખી કે મારા સોનાના દાગીના મળી જાય તો હું તમારા ચરણોમાં આવીને સોનુ દાગીનું ચડાવીશ. માં મોગલ ની માનતા રાખતા જ થોડા સમય પછી તેના ઘરના ફળિયાની આગળ ચોર આવીને તે દાગીના ઘરે મૂકી ગયો. જ્યારે આ પરિવાર એ જોયું ત્યારે તે આ ઘટના જોઈને તે ખૂબ જ ખુશ ખુશાલ થઈ ગયા.

ત્યાર પછી પૂરો પરિવાર માં મોગલના દર્શન કરવા આવી પહોંચ્યો ત્યારે બાપુને મળ્યા ત્યારે બાપુએ કહ્યું કે ચોરને માં મોગલ એ સારો વિચાર આપ્યો હશે અને તે આવીને મૂકી ગયો ત્યારે માં મોગલ ની આવી ઘણી બધી ઘટનાઓ સામે આવે છે અને તે પરચા અસંખ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *