લગ્નમાં ફોટોશોટ દરમિયાન દુલ્હા-દુલ્હન અચાનક જ કેમેરામેન સામે કિસ કરવા લાગ્યા… શરમાઈને છેલ્લે કેમેરામેનને જ ભાગવું પડ્યું

લગ્નના દિવસને ખાસ બનાવવા માટે લોકો અલગ અલગ પ્રકારના પ્રયાસો કરતા હોય છે. ઘણા લોકો વિડીયો બનાવે છે તો ઘણા લોકો તસવીરો ક્લિક કરાવે છે. આ ફોટોશૂટને વધારે સારું બનાવવા માટે કેમેરામેન પણ આજકાલ ખૂબ સરસ મળી રહ્યા છે. જે દુલ્હા દુલ્હનને અલગ અલગ પોઝ માટે ગાઈડ કરે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

આ વીડિયોમાં દુલા દુલ્હન એક રૂમમાં ફોટો શૂટ કરાવી રહ્યા છે અને આ દરમિયાન તેઓ એક એવી હરકત કરી બેસે છે જેનાથી કેમેરામેન પણ શરમાઈને બહાર ચાલ્યો જાય છે. સોશિયલ મીડિયા પર ક્યારેય શું વાયરલ થઈ જાય તેની કોઈ ખબર નથી હોતી દરરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત કોઈ વિડિયો લોકો માટે મુસીબત ઊભી કરી દેશે ત્યારે જે વિડિયો દુલ્હા દુલ્હનનો સામે આવ્યો છે તે કંઈક એવો જ છે.

મિત્રો તમે જોઈ શકો છો એક રૂમમાં ફોટોશૂટ ચાલી રહ્યું છે અને આ દરમિયાન દુલ્હા દુલ્હન આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે. કેમેરામેન ની સામે દુલા દુલ્હન એકબીજા સામે કિસ કરી લે છે. આ જોઈને કેમેરામેન શરમાઈ જાય છે. પરંતુ દુલ્હા દુલ્હન કિસ કરવાનું શરૂ રાખે છે ત્યાર પછી કેમેરામેન ત્યાંથી રવાના થઈ જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કેમેરા સામે દુલ્હન ઘણા સમય સુધી કિસ શરૂ રાખે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર બોમ્બટેંગર્સ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવે છે જેના કેપ્શન માં લખ્યું છે કે રીપ કેમેરામેન. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુસ મળ્યા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *