હાલમાં જ મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોટો વિલા ખરીદી લીધો છે. માહિતી અનુસાર તેણે આ વિલા ખરીદવા માટે 640 ચૂકવ્યા હતા. અહીં તેનો નાનો પુત્ર આનંદ અંબાણી રહેવાનો છે. પાંચ ટાપુ પર બનેલો આ વૈભવી વિલા કેટલીક બાબતોમાં મુંબઈના ઘર એન્ટલિયાથી પણ ઘણો આગળ છે.

મળતી માહિતી અનુસાર આ વિલાને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના નવા ઘર તરીકે સોંપવામાં આવ્યો છે. દુબઈમાં આ સૌથી મોટો અને મોંઘો વિલા સમુદ્રની વચ્ચે આવેલા એક ટાપુ પર બનાવવામાં આવ્યો છે.

વિશ્વના લગભગ પ્રથમ કુત્રિમ ટાપુ પામ ઝૂમેરા પર બનેલ મુકેશ અંબાણીના આવેલા ના ફોટાઝ જોઈ તમે પણ કહેશો કે મારે પણ અહીંયા જવું છે. આવેલા 33,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. આ વિલાની આસપાસ ઘણી મોટી મોટી હોટલો પણ છે.

આ લક્ઝરીલા ઇટાલીના મોંઘા માર્બલ અને હાર્ટ વર્કથી શણગારવામાં આવ્યો છે. જેથી તેનો નજારો ખૂબ જ ભવ્ય સુંદર દેખાય છે. આવેલા જેટલા આધુનિક છે તેટલો જ તેની ડિઝાઇનને કારણે વધુ ક્લાસિક દેખાય છે.

આ વિલાની સાથે 70 મીટર લાંબો પ્રાઇવેટ બીચ પણ જોડાયેલો છે જેના કારણે અહીં રહેતા લોકો પોતાના જ ઘરમાં બીચ ની મજા માણી શકે છે.

આ વીલાની અંદર 10 લક્ઝરી બેડરૂમ આવેલા છે. આ ઉપરાંત જીમ સપોર્ટ જેવી અલગ અલગ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સ્પોર્ટ ની વાત કરીએ તો ત્યાં અડધા ડઝનથી વધુ રમતો માટે સાધનોની અને અલગ અલગ વસ્તુઓની જગ્યા છે. આ વિલાની નજીક બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેખમ અને બોલીવુડ મેગાસ્ટાર શાહરૂખ ખાનનું ઘર પણ આવેલું છે. આવેલા પૈસાદાર લોકો માટે ખૂબ જ સુંદર સ્થળ છે.

એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ આ દુબઈની બે લવ યુ રીયલ સ્ટેટ સાથે કરી છે. આ ટાપુ પર નોંધાવેલા ખરીદવા અને વેચવાનો શોધો કરે છે. આ કંપની સાથે સંકળાયેલા કોર્નર મેક વિશ્વના સૌથી મોંઘા પ્રોપર્ટી બ્રોકર કહેવાય છે. મુકેશ અંબાણીએ આ ઘર તેની પાસેથી જ ખરીદ્યું છે.

મળતી માહિતી અનુસાર એપ્રિલ મહિનામાં બે લવ યુ રિયલ એસ્ટેટ કંપનીના youtube પર અંબાણીના નવા ઘરનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં આ ઘરની કિંમત માત્ર 609 કરોડ જણાવવામાં આવી છે આમાં ટેક્સ અને અન્ય ખર્ચાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

મુકેશ અંબાણી અને તેના મોટા પુત્ર આકાશ અંબાણી માટે એપ્રિલ 2021 માં યુકેમાં સ્ટોક પાક લિમિટેડ ખરીદી હતી જેની કિંમત આશરે 79 મિલિયન ડોલર એટલે કે 631 કરોડ રૂપિયા હતી. જેમાં લક્ઝરી હોટલ્સ, સ્પા અને ગોલ્ફ કોચ પણ સામેલ છે