ડોલી શર્માએ ડાન્સ કરતા કરતા લોકોને એવું બતાવી દીધું કે જે જોઈ ને લોકો વારંવાર વીડિયો જોઈ રહ્યા છે

હાલ ઇન્ટરનેટનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે, માત્ર ભારતમાં જ નહીં પણ દેશ દુનિયામાં ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાની અલગ અલગ ક્રિએટીવી બતાવીને પોતાના વિડીયો શેર કરતા હોય છે. જયારે હાલ એક એવો જ વિડિયો સામે આવ્યો છે. જે ડાન્સ નો વિડીયો છે જેમાં એક ડાન્સર પોતાનો ડાન્સ કરતી જોવા મળે છે. જે હાલ આ વિડીયો ઇન્ટરનેટ ઉપર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે અને આ વિડીયો હરિયાણવી ડાન્સર છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયામાં લોકો ખૂબ સમય પસાર કરી રહ્યા છે એવા માં લોકો એક કેટેગરી ડાન્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આજકાલ સોશ્યિલ મીડિયા પર લોકો અલગ અલગ વિડિયો શેર થઈ રહ્યા છે. જે ડાન્સર પોતાના મન મૂકીને ડાન્સ કરતી હોય પણ અમુક લોકો કંઈક અલગ જ નજરમાં નજરે જોતા હોય છે. ત્યારે આ હરિયાણવી ડાન્સર ડોલી શર્મા નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખૂબ ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે સાથે ડોલી શર્મા નું નામ ખૂબ મોટું થઈ રહ્યું છે અને તે ડાન્સરમાં ખૂબ મોટું નામ છે.

આ વાયરલ વિડીયો ની અંદર ડોલી પોતાના બ્લેક કલરના શૂટ પહેરેલી જોવા મળી રહી છે અને તે ખૂબ સુંદર દેખાય છે. જેનાથી લઈને લોકો એને ખૂબ પસંદ કરે છે અને તેનો ડાન્સ પણ એટલો જબરદસ્ત જોવા મળે છે જેથી તેને જોવા માટે લોકોની ખૂબ ભીડ ઉમટી પડે છે.

જ્યારે હાલ ડાન્સર ડૉલી શર્મા પોતાના દિલમાં રાજ કરવા લાગ્યા છે તેવામાં પણ નામ માર્કેટ ગરમ થઈ રહ્યું છે અને તે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને તેના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ વિડિઓ youtube પર અપલોડ કરવામાં આવ્યું છે તે ચેનલ નું નામ વિલેજ મ્યુઝિક નામની ચેનલ પર જોઈ શકાય છે.

ડોલી શર્મા ડાન્સ કરતા સમયે તેની રિએક્શન આપે છે તે લોકોને ખૂબ પસંદ કરે છે. જેનાથી લઈ લોગો તેને કાર્યક્રમમાં બોલાવે છે અને ડાન્સ કરાવે છે હાલ તે ભારતમાં ખૂબ પ્રખ્યાત ડાન્સ તરીકે મળી છે ઇન્ટરનેટ માટે ખૂબ ધૂમ મચાવતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *