શું તમને ખબર છે? રાજ ભારતીના 15 યુવતીઓ સાથે ચક્કર હતું, અનુયાયીઓની દીકરીઓ સાથે જ રાસલીલા…

હાલ કાલે ભારતીય આશ્રમના શિષ્ય ની સુસાઇડની ઘટના સામે આવી હતી. તેને પોતાની પિસ્તોલ થી જ તેને આત્મહત્યા કરી હતી. બધી ઘટના કારણોસર અંગે સનાતન સંત રાષ્ટ્રપ્રમુખ ડો. જ્યોતિનાર્થએ જણાવ્યું કે ભારતીના યુવતીઓ સાથે તેમના સંબંધ બહાર આવતા જ તેમ જ વધારે વાત કરીએ તો દારૂની પાર્ટી જે અલગ અલગ રહસ્યો જાહેર થતાં તેને આ પગલું ભરવામાં આવ્યું હતું અને આપઘાત કરી લીધો છે.

ફરિયાદ 8જુને આવેલી હતી
ત્યારે દિવ્ય ભાસ્કર વાતચીત કરતા જણાવ્યુ જે રાજ ભારતીય એક મૂળ મુસ્લિમ હતા. પછી તેને હિન્દુઓનો ધર્મ અપનાવ્યો હતો અને તે ભારતીય બાપુના શિષ્ય બન્યા હતા.પછી ત્યાર પછી રાજ ભારતી ના કુકર્મ વધારે હતા. ત્યારે મને એક યુવતી 8જુને 2022 ના પહેલી ફરિયાદ કરી હતી ત્યાર પછી વિગતવાર તપાસ કર્યા બાદ માહિતી મળતા. 12-15 યુવતી સાથે કુકર્મ માહિતી સામે આવી.

બાપુ ભોગો ઉતરીને ટીશર્ટમાં ફરતા

તેમને કહ્યું હતું કે સમગ્ર ઘટના કર્મને આધીન રહીને હું જો બધું જોઈ રહ્યો છું. જ્યારે પાપ નો ઘડો ભરાઈ જાય ત્યારે પાપ સાફ કરી ચડીને પુકારે છે જે આ કવિતા સાર્થક થતી દેખાઈ રહી છે. રાજ ભારતી બાપુ થોડા સમયથી ઘણા છકી ગયા હતા. દારૂની પાર્ટી કરતા હતા પોતાનો ભોગો ઉતારીને જીન્સ ટીશર્ટમાં ફરતા હતા. દીકરીઓ છે મોજ મસ્તી મળીને તેને કંઈક ને કંઈક પાપ ચડીને પોકાર્યો. એ આ દીકરીને સહન ન થતા અને ફરિયાદની પૂર્ણ તૈયારી હતી.

એક-બે દિવસ પહેલા ફરિયાદ નોંધાવા હતી.
ડો. જ્યોતિનાર્થ જણાવ્યું કે મેં પહેલા પણ બે મહિના અગાઉ રાજભારતી ને ચેતવ્યા હતા કહ્યું હતું કે યોગ્ય નથી. સંતે સંયમ જ રહેવું જોઈએ. તમારી મર્યાદા મૂકી રહ્યા છો. ત્યાં તો એવું ના બને કે તમારા પરિણામ ભોગવવું પડે. છેલ્લે તો એ જ પરિસ્થિતિ આવી. જે વિડિયો અમારી પાસે જૂન મહિનાથી છે પણ અત્યારે બહાર આવ્યો છે. એક દીકરી પોલીસ ફરિયાદ ની તૈયારી કરી હતી. એક-બે દિવસમાં જ ફરિયાદ દાખલ થવાની હતી તેવા સમય સંજોગોમાં ભારતીય પાસે કંઈ જ વિકલ્પો ન મળતા તેથી તેને આ પગલું ભરવામાં આવ્યું હતું.

તેમને જણાવ્યું હતું કે જે રાજ ભારતી બાપુ ની પીડિત યુવતીઓ ખાસ તો ગુજરાતની છે. પણ તે મુંબઈ, રાજસ્થાન સહીદઅલગ અલગ જગ્યા પર રહે છે. ફરિયાદ લઈને આવેલી યુવતી તે મૂળ સૌરાષ્ટ્રની હતી. અને તે મુંબઈ રહેતી હતી. યુવતીના માતા પિતા ભારતીય બાપુને ખૂબ જ માનતા હતા. તેનાથી યુવતી બાપુના સંપર્કમાં આવી હતી. ત્યાર પછી કોઈ કોફી પીવડાવીને રાજ ભારતીય દુષ્કર્મ આચર્યું હતું તેમ યુવતી નું કહેવું હતું.

આ વિડીયો પુરાવા છતાં બાપુ મંદમાં હતા
સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાજ ભારતી ને આ રસ્તા પર જતામાટે ક્યાં રોકવાના પ્રયાસ કર્યા હતા ત્યારે ડો.જ્યોતિનાર્થ તે કહ્યું કે રાજ ભારતી નો જવાબ ખૂબ નિષ્ઠીય વ્યક્તિ જેવો હતો. રાજ ભારતી ના જાય કે આ વાત ખોટી છે આવું કશું બન્યું નથી ત્યારે મેં રાજ ભારતી ને કહ્યું કે મારી પાસે બધા પુરાવા છે. તો પણ રાજ ભારતી મંદમાં હતા. અને ત્યાર પછી તેને ઉપરવાળાએ આવો સબક આપ્યો.

બધા ગુરુ શિષ્ય પર ધ્યાન આપે
બાપુએ ઉમેરીને કહ્યું કે, દરેક ગુરુની જવાબદારી છે કે પોતાના શિષ્યોને કેટલા આડબરામાં જીવે છે. તેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *