ટેલિવિઝન શોની ખુબ સારી અભિનેત્રીઓમાંની એક દયા ભાભી એટલે કે દિશા વાકાણી. આજે કોઈ પરિચયની જરૂર નથી. દિશા વાકાણીની એક્ટિંગથી તમે બધા પરિચિત હશો

હે મા માતાજી, જ્યારે આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ વાત સાંભળીએ છીએ, ત્યારે આપણને ફક્ત દિશા વાકાણી યાદ આવે છે.

બધા ખબર જ હશે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીનો રોલ શું છે. દિશા વાકાણી તેના એકટિંગથી લોકોનું ખૂબ આનંદપ્રમોદ કરે છે. આ સાથે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીનું પાત્ર કુટુંબલક્ષી છે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભી એટલે કે દિશા વાકાણી એક ગુજરાતીનું પાત્ર ભજવી રહી છે. જે ખરે ખર જીવનમાં પણ ગુજરાતી છે. જણાવી દઈએ કે દિશા વાકાણીનો જન્મ 17 ઓગસ્ટ 1978ના રોજ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં થયો હતો.

દિશા વાકાણી લાંબા સમયથી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી રહી નથી. તે ઘણા સમયથી શો માં જોવા મળ્યા નથી જેથી લોકો ખુબ યાદ કરે છે. તેની એકટિંગ લોકો ને ખુબ પસંદ હતી. જેથી તેની લોકોમાં ખુબ મોટી ચાહના છે.

દિશા વાકાણી સાથે વાતખાટ ચાલી રહી છે.