ચંપક ચાચા નો સીધો ધડાકો…! તારક મહેતાના ચંપકચાચાએ ખરીદી જોરદાર નવી ગાડી.., જુઓ નવી ગાડી ના ફોટાઓ….

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ આજે ઘરે ઘરે લોકો જોઈ રહ્યા છે. આ સીરીયલ ની અંદર કામ કરતા દરેક લોકોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એમાં પણ તારક મહેતાના જેઠાલાલ નો આખો પરિવાર લોકોની નજરમાં ખૂબ જ પ્રખ્યાત બની ચૂક્યો છે. જેઠાલાલના ઘરની વાત કરીએ તો દયાભાભી ટપુ અને ચંપક ચાચા નું પાત્રલ લોકોને ખૂબ જ ગમ્યું છે. જેમાં ચંપકચાચા નો રોલ લોકોને ખૂબ જ ગમ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નું પાત્ર અમિત ભટ્ટ ભજવે છે. મિત્રો તમને જણાવી દઈએ અમિતભાઈએ હજુ થોડા સમય પહેલા જ નવી કાર ખરીદી હતી. ખાસ વાત એ છે કે દિવાળીના મહિનાની અંદર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ નહીં કાર ખરીદવા ગયા હતા અને સૌ કોઈને ચોકાવી દીધા હતા. 1995 માં ચંપકચાચાએ પહેલી કાર ખરીદી હતી.

કઈ કાર ખરીદી?
ચંપકચાચાએ 49 વર્ષની ઉંમરે MG હેક્ટર નામની કાર ખરીદી છે. આ કારની કિંમત લગભગ 13 થી 19 લાખ ની વચ્ચે છે. માહિતી અનુસાર ચંપકચાચા ગાડી લેવા માટે પરિવાર સાથે ગયા હતા. જ્યાં તેણે શ્રીફળ વધેર્યું અને કારની આરતી પણ કરી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ની અંદર માધવી ભાભી નામની એક્ટ્રેસ સોનાલીકા જોશી એ 2019 ની અંદર આ જ ગાડી ખરીદી હતી.

ચંપક ચાચાએ સૌપ્રથમ ગાડી 1995 માં ખરીદી હતી ચાર પાંચ ઘણા લાંબા સમય પછી આજે નવી કાલ લીધી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જેઠાલાલ ના પિતાજીનો રોલ કરી રહેલા ચપકચાચા આજે ખૂબ જ ફેમસ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ અમિતભાઈ ને મોટી ગાડી નો ખૂબ જ શોખ છે. એમ.જી ગાડી ખરીદ્યા પહેલા તેની પાસે ઇનોવા કાર હતી. કારનો શોખ હોવાના કારણે મોટાભાગે તે પોતે જ ડ્રાઇવિંગ કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ ચંપકચાચા ઈમરજન્સી કામ હોય ત્યારે ટુવીલ વાહનનો ઉપયોગ વધુ પસંદ કરે છે. ઓક્ટોબર મહિનાની અંદર તારક મહેતાની અંદર કામ કરતા નટુકાકા નું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક નું અવસાન થયું હતું ત્યારે તેની અંતિમયાત્રાની અંદર પણ અમિતભાઈએ ટુવીલ નો ઉપયોગ કર્યો હતો. માહિતી અનુસાર 16 ઓક્ટોબર 1972 ના રોજ જન્મેલા અમિત ભટ્ટ તેની પત્ની કૃતિ અને તેના બે દીકરાઓ દેવ અને દીપ ની સાથે મુંબઈની અંદર રહે છે. ત્યાર પછી અમિત ભટ્ટ વર્ષ 2018 સુધી તારક મહેતા સીરીયલ ચંપકચાચા નો રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *